શોધખોળ કરો

UTI Problem: બાળકોને પણ થઇ શકે છે,યૂટીઆઇ, આ લક્ષણોથી ઓળખો

મોટી ઉંમરના લોકોની જેમ બાળકોને પણ UTIની સમસ્યા થઈ શકે છે. જો કે, આ ચેપ બાળકો માટે મોટી સમસ્યા બની જાય છે કારણ કે બાળકો ખુલીને કહી શકતા નથી. તમે આ લક્ષણોથી બાળકમાં આ સમસ્યાને ઓળખી શકાય છે.

Urine Infection: મોટી ઉંમરના લોકોની જેમ બાળકોને પણ UTIની સમસ્યા થઈ શકે છે. જો કે, આ ચેપ બાળકો માટે મોટી સમસ્યા બની જાય છે કારણ કે બાળકો ખુલીને કહી શકતા નથી. તમે આ લક્ષણોથી બાળકમાં આ સમસ્યાને ઓળખી શકાય છે.

યુટીઆઈ અથવા યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન ફીમેલમાં  વધુ જોવા મળે છે. બાળકોને પણ યુટીઆઈનું જોખમ હોય છે. ઘણી વખત, બાળકોને શાળામાં ગંદા શૌચાલયનો ઉપયોગ કરવા અથવા અન્ય કોઈ કારણોસર યુટીઆઈની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે પુખ્ત વયના લોકો કરતાં બાળકોમાં યુટીઆઈ થવાની સંભાવના વધુ હોય છે. આવી સ્થિતિમાં  બાળકની યોગ્ય સમયે સારવાર કરાવવી જોઈએ. જો કે તે સમજવું થોડું મુશ્કેલ બની જાય છે કે બાળકને UTIની સમસ્યા છે કે કઇ અન્ય સમસ્યા છે.

બાળકોમાં યૂટીઆઇના લક્ષણો

  • તાવ જેવું લાવવું
  • ચીડિયાપણું
  • વારંવાર બાથરૂમ જવાની ઇચ્છા થવી
  • ઉલટી
  • પેશાબ કરતી વખતે બર્નિંગ
  • શૌચાલયમાં દુર્ગંધ
  • ભૂખ ન લાગવી
  • ટોઇલેટ  કરતી વખતે દુખાવો
  • પેટમાં  દુખાવો

કરો આ ઉપાય

  • બાળકને UTI થી બચાવવા માટે પુષ્કળ પાણી પીવડાવો. જે પેશાબ  દ્વારા ઝેરી તત્વોને બહાર કાઢશે.
  • બ્લુબેરી અને પાઈનેપલ જ્યુસ પીવડાવો, આ ફળોમાં એવા ગુણધર્મો છે જે બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે.
  • લીંબુ UTI માં ખૂબ જ ફાયદાકારક છે. આના કારણે શરીરમાંથી હાનિકારક બેક્ટેરિયા અને ટોક્સિન્સ બહાર નીકળી જાય છે.
  •  બાળકના પ્રાઈવેટ પાર્ટની સ્વચ્છતાનું ધ્યાન રાખો. પેન્ટી અને ડાયપર બદલતા રહો.
  • બાળકોને જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા અટકાવો. જો કરવું પડે તેવી સ્થિતિ હોય તો  ભારતીય શૌચાલયનો ઉપયોગ કરો.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament Winter Session 2024: ભારત-ચીન સબંધોની સ્થિતી પર  સંસદમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આપ્યો જવાબGondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Embed widget