શોધખોળ કરો

કાતિલ ઠંડીમાં આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે આમળા, દરરોજ સેવનથી થશે આ લાભ

આમળા

1/6
આમળાનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તમને જણાવી દઈએ કે આમળામાં હાજર વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી કોમ્પ્લેક્સ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ છે.

2/6
આમળાનું સેવન કરો છો તો તે આંખોની રોશની સુધારવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં વિટામિન સી અને વિટામિન ઈ મળી આવે છે. આટલું જ નહીં રોજ સવારે ખાલી પેટ આમળાના જ્યુસનું સેવન કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે.

3/6
આમળાને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા પ્રકારના ચેપથી બચાવવામાં મદદરૂપ છે.

4/6
આમળા મેટાબોલિઝમ વધારે છે, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.  આમળા ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમે આમળાને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

5/6
આમળામાં આવા અનેક ગુણ જોવા મળે છે જે પાચનક્રિયાને સારી રાખવામાં મદદરૂપ છે. જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તમે આમળાનું સેવન કરી શકો છો.

6/6
આમળા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ વાળ માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. તે વાળને ચમકદાર અને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ

CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ

ABP Premium

વિડિઓઝ

Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદનDwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?

'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?

પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું

ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું

Embed widget