શોધખોળ કરો

વધતી ઉંમરની ત્વચા પણ અસર ઓછી કરવા માટે આ કારગર ટિપ્સ અપનાવી જુઓ, સદા દેખાશો યંગ

વધતી ઉંમરની અસરને ઓછી કરવા માટે પુષ્કળ પાણી પીવું જરૂરી છે કારણ કે તેના સ્કિન હાઇડ્રેઇટ રહે છે. ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને શરીરમાંથી હાનિકારક તત્વને દૂર કરે છે.

Skin care tips:વધતી ઉંમરની અસરને ઓછી કરવા માટે પુષ્કળ પાણી પીવું જરૂરી છે  કારણ કે તેના સ્કિન હાઇડ્રેઇટ રહે છે. ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને શરીરમાંથી હાનિકારક તત્વને દૂર કરે છે.

જ્યારે ત્વચા સંભાળની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો સ્વચ્છ, જંતુમુક્ત અને ખીલ-મુક્ત ત્વચા ઈચ્છે છે. વધતી ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે.આપણે બધા જાણીએ છીએ કે દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે અને તેની સાથે ત્વચાની રચના પણ અલગ-અલગ હોય છે.

જ્યારે તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી લેતા નથી, તો તે ત્વચાની વિવિધ સમસ્યાઓ તરફ દોરી શકે છે. પિમ્પલ્સ એટલે કે ખીલ આજે ત્વચાની એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે મહિલાઓ અને પુરુષો બંને ખૂબ જ પરેશાન છે. જો તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી ન રાખો તો તે કોઈપણ ઉંમરે તમારી ત્વચા ખરાબ થવા લાગશે.

તણાવથી દૂર રહો

 ત્વચાનો રંગ કાળો પડવો, શુષ્ક થવી અન  કરચલીઓ થવી એ વધતી ઉંમરનું પ્રથમ લક્ષણ છે. જો કે કરચલીઓ સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પછી જ થાય છે, પરંતુ યોગ્ય કાળજી અને યોગ્ય જીવનશૈલી અને તણાવ પૂર્ણ જીવનના કારણે સ્કિન પર તેની વહેલી વિપરિત અસર દેખાય છે.

હસતાં રહો-ખુશ રહો

ખડખડાટ દિવસમાં એક વખત હસવાથી સ્કિનના  એક્સરસાઇઝ મળે છે. તેનાથી ચહેરો હંમેશા ખીલતો રહે છે. તેથી એક્સપર્ટની સલાહ છે કે, તણાવમુક્ત અને હંમેશા ખુશમિઝાજ રહેવાથી ચહેરાની સદા જવાં રાખી શકાય છે. આ સાથે પૌષ્ટીક આહાર પણ તેટલું જ ધ્યાન આપવું જરૂરી છે.

સનસ્ક્રીનનો ઉપયોગ કરો

આબોહવા, પ્રદૂષણ, તણાવ, ત્વચાની સંભાળ અને જીવનશૈલી આ બધું તમારી ત્વચાની સ્વાસ્થ્ય પર અસર કરે છે. તાપમાં જતાં પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો એ વધુ સારો વિકલ્પ છે, પરંતુ યાદ રાખો કે તાપમાં બહાર જતાના અડધા કલાક પહેલા જો  સનસ્ક્રીન લોશન  લગાવસો તો જ તાપથી ત્વચાનું રક્ષણ કરી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ

શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Embed widget