શોધખોળ કરો

40 ઉંમરને પાર કર્યા બાદ મહિલાઓએ રોજ એક દાડમ ખાવું જોઇએ, કારણ અને ફાયદા જાણી લો

વધતી ઉંમરની સાથે શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે અને સાથે જ ચહેરાનો રંગ પણ ફિક્કો થવા લાગે છે, તેથી 40 વર્ષથી ઉપરની મહિલાઓએ દરરોજ એક દાડમ ખાવું જોઈએ

Health TIPS: વધતી ઉંમરની સાથે શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે અને સાથે જ ચહેરાનો રંગ પણ ફિક્કો થવા લાગે છે, તેથી 40 વર્ષથી ઉપરની મહિલાઓએ દરરોજ એક દાડમ ખાવું જોઈએ. જેના કારણે શરીરમાં લોહી વધવાની સાથે ચહેરા પર ચમક પણ આવે છે., દાડમમાં વિટામિન-સી, વિટામિન-બી અને વિટામિન-કે સહિત ફળમાં જોવા મળતા સમૃદ્ધ એન્ટીઑકિસડન્ટસ છે. જે ત્વચાને સોફ્ટ રાખે છે. જો તમે હેલ્ધી રીતે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો તેમાં રહેલું ફાઈબરનું પ્રમાણ લાંબા સમય સુધી પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે.

દાડમમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે

દાડમના બીજમાં પોલીફીનોલ્સ હોય છે જે તેને માત્ર તેનો વાઇબ્રેન્ટ કલર જ નથી આપતા પરંતુ એન્ટીઓક્સીડેન્ટ પણ આપે છે. આ ફળોના રસમાં લગભગ અન્ય કોઈપણ ફળોના રસ કરતાં એન્ટીઑકિસડન્ટનું ઉચ્ચ સ્તર હોય છે.

દાડમના ફાયદા
દાડમ ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જીમ જતાં લોકોએ જીમ બાદ દાડમનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

સ્વસ્થ ત્વચા
 દાડમ તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં અને તેને શુષ્કતા અને ખંજવાળથી બચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તમે જોઈ શકો છો કે દાડમનું તેલ ખીલના ઉત્પાદનોમાં હાજર છે કારણ કે આ ફળ ખીલને રોકવામાં મદદ કરવાની તેમજ તમારી ત્વચાને અંદર અને બહારથી ગ્લોઇંગ કરવામાં મદદ કરે છે.

હેર ગ્રોથ

હેર ગ્રોથ માટે પણ દાડમનુ સેવન કારગર છે.  હેર ગ્રોથમાં દાડમ મદદ કરે   છે. આ ફળ તમારા વાળના મૂળ તેમજ વાળના ફોલિકલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget