શોધખોળ કરો

Hair Care Tips:શિયાળામાં ગરમ પાણીથી વાળ ધોવા યોગ્ય કે અયોગ્ય, જાણો એક્સ્પર્ટની સલાહ

શિયાળામાં ઠંડીથી બચવા લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે, તેનાથી શરીરનો થાક દૂર થાય છે. ઘણા લોકો ગરમ પાણીથી પણ વાળ ધોતા હોય છે. જેના કારણે માથાની ચામડી પર અસર થાય છે, વાળ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે.

Hair Care Tips:શિયાળામાં ઠંડીથી બચવા લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે, તેનાથી શરીરનો  થાક દૂર થાય છે. ઘણા લોકો ગરમ પાણીથી પણ વાળ ધોતા હોય છે. જેના કારણે માથાની ચામડી પર અસર થાય છે, વાળ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે.ગરમ પાણીથી વાળ ધોવાથી માથાની ચામડી સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ, ગરમ પાણી તમારા વાળને શું નુકસાન કરી શકે છે.

ડેન્ડ્રફ સમસ્યા

જો આપ વાળને ગરમ પાણીથી ધોશો, તો તમારા માથાની સ્કિન મોશ્ચર ગુમાવી શકે છે. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા ઉભી થાય છે. ગરમ સાવર પણ માથામાં  ખંજવાળનું કારણ બની શકે છે. એટલા માટે  વાળ ધોવા માટે હૂંફાળા અથવા  ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

કલર્ડ વાળને ગરમ પાણીથી ન ધૂઓ

જો તમે હેર કલર કરો છો તો તેને ગરમ પાણીથી ધોશો નહીં. તેનાથી તમારા વાળને નુકસાન થાય છે અને રંગ પણ ઉતરી શકે છે. કલર્ડ હેર  હંમેશા ઠંડા પાણીથી ધોવા જોઈએ

વાળ ખરવાની સમસ્યા

ગરમ પાણીથી વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. વાસ્તવમાં, આનાથી વાળના મૂળ ઢીલા થઈ શકે છે, જેના કારણે વાળ સરળતાથી તૂટવા લાગે છે. ઠંડા પાણીથી વાળ ધોવાથી આ છિદ્રો બંધ થઈ જાય છે અને વાળ ખરતા પણ ઓછા થઈ શકે છે.

ગંદા વાળની ​​સમસ્યા

ગરમ પાણી છિદ્રો ખોલે છે. જો તમે આનાથી તમારા વાળ ધોશો તો માથાની ચામડીના રોમછિદ્રો સરળતાથી ખુલી જાય છે. જેના કારણે રોમછિદ્રોમાં ગંદકી જમા થાય છે અને તમારે ગંદા વાળની ​​સમસ્યાનો સામનો કરવો પડે છે.

તમે જાણો છો કે, ગરમ પાણી હેરને ડેમેજ કરે  છે, પરંતુ એ પણ સાચું છે કે ગરમ પાણી તમારા વાળને ઊંડે સુધી સાફ કરે છે. વાળ ધોવા માટે પાણીનું તાપમાન  મહત્વનું છે. તમે તમારા વાળને હૂંફાળા પાણીથી ધોઈ શકો છો. જેના કારણે શરદીથી પણ બચી જશે અને સ્કેલ્પને વધુ નુકસાન પણ  ન થાય.

 Disclaimer:: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા કે દવા નુસખા કે ઉપાયને અમલમાં મૂકતા પહેલા, જે તે વિષય  સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget