શોધખોળ કરો

Thyroid Prevention: થાઇરોઇડની બીમારીમાં ધાણાનો આ રીતે કરો ઉપયોગ, થશે જબરદસ્ત ફાયદો

Thyroid Prevention: થાઇરોઇડ રોગ સ્ત્રીઓમાં ખૂબ સામાન્ય છે. જેના કારણે મોટાભાગની મહિલાઓને વધુ પડતા વાળ ખરવા, ચીડિયાપણું જેવી સમસ્યાઓ થાય છે. જાણો આયુર્વેદિક ઉપચાર શું છે.

Thyroid Prevention: થાઇરોઇડ રોગ સ્ત્રીઓમાં ખૂબ સામાન્ય છે. જેના કારણે   મોટાભાગની મહિલાઓને વધુ પડતા વાળ ખરવા, ચીડિયાપણું જેવી સમસ્યાઓ થાય છે. જાણો આયુર્વેદિક ઉપચાર શું છે.

યકૃતમાં સ્થિત થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો હોર્મોન નીકળે છે. આ હોર્મોન ચયાપચયને નિયંત્રિત કરવામાં અને શરીરમાં નવા કોષો બનાવવામાં મદદ કરે છે. તમે આ હોર્મોનનું મહત્વ એ રીતે સમજી શકો છો કે આપણા શરીરની અંદર થતી તમામ પ્રક્રિયાઓને આગળ વધારવામાં આ હોર્મોનનો ચોક્કસ ફાળો હોય છે. જો શરીરમાં આ હોર્મોનનું ઉત્પાદન જરૂરી કરતાં ઓછું  હોય તો આ સ્થિતિને હાઇપોથાઈરોઈડ રોગ કહેવાય છે.

થાઇરોઇડ રોગના કેટલા પ્રકાર છે?

થાઇરોઇડ રોગ બે પ્રકારના હોય છે. પ્રથમ એક જેમાં હોર્મોન્સનો સ્ત્રાવ વધુ થાય છે, તેને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. બીજું કે જેમાં હોર્મોન્સનો સ્ત્રાવ જરૂરી કરતાં ઓછો હોય કે વધુ હોય તો  આ બીમારી થાય છે.

જરૂરી નથી કે થાઈરોઈડ વધવા પર આ બધા લોકોમાં આ બધા લક્ષણો એક સાથે જોવા મળે. કેટલાકમાં એક અથવા બે હોઈ શકે છે અને કેટલાકમાં એક સમયે વધુ લક્ષણો હોઈ શકે છે.

થાઇરોઇડના લક્ષણો શું છે?

  • વધુ ગુસ્સો આવવો
  • કારણ વગર ચિડાઈ જવું
  • નિદ્રાધીનતા અથવા અનિંદ્રા
  • મૂંઝવણ અનુભવવી
  • હાથમાં ધ્રુજારી થવી
  • ઝડપી ધબકારા થવા
  • પુષ્કળ પરસેવો થવો
  • વધુ ભૂખ લાગવી
  • વજનમાં ઘટાડો
  • હાડકાં નબળા પડવા
  • સ્ત્રીમાં પિરિયડ્સમાં અનિયમિતતા

થાઇરોઇડ કમ થવા પર અનુભવાતા લક્ષણો

  • ઊર્જાની કમી મહેસૂસ કરવી
  •  નખ નબળા થવા
  • ખૂબ ઠંડુ લાગવી
  • અતિશય માનસિક થાક લાગવો
  • ધબકારા ધીમા પડી જવા
  • કબજિયાતની સમસ્યા
  • અતિશય વાળ ખરવા
  • ફૂલેલી આંખો
  • યાદશક્તિ ઓછી થવી
  • સાંધા અને સ્નાયુઓમાં દુખાવો
  • ત્વચા અતિ ડ્રાય થઇ જવી

થાઈરોઈડથી બચવા માટે તમે ધાણાના બીજ એટલે કે આખા ધાણાનો ઉપયોગ કરી શકો છો. આ ધાણાનું સેવન કરવાથી થાઈરોક્સિન હોર્મોનના સ્ત્રાવને સંતુલિત કરી શકાય છે. તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે અહીં જાણો...

  • રોજના આહારમાં આખી ધાણાની ચટણીનો સમાવેશ કરો
  • આ બીજનો શાકભાજીમાં ઉપયોગ કરો
  • આખા ધાણાની ચા બનાવો અને તેનું સેવન કરો

કોથમીરથી  રીતે ટેસ્ટી ડ્રિન્ક બનાવો

  • 1 ચમચી ધાણા લો, તેને ક્રશ કરો અને તેને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો.
  • આ પાણીને સવારે ધીમી આંચ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય.
  • હવે આ પાણીને ગાળીને પી લો. ફક્ત 2 અઠવાડિયા સુધી સતત સેવન કરવાથી  તમે તમારા શરીરમાં ફરક જોઇ શકશો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Embed widget