શોધખોળ કરો

Women Health Tips: પિરિયડ ક્રેમ્પથી આ નુસખાથી મેળવો છુટકારો, આ રેમેડીઝને ઘર પર ટ્રાય કરો

Period Cramps: પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે આ ઘરેલું ઉપાયો અજમાવી શકો છો. તેનાથી તમને રાહત મળશે અને ઇલાજની કોઇ કોઈ આડઅસર પણ નથી.

પીરિયડ્સ દરમિયાન લગભગ તમામ મહિલાઓ પીડા અનુભવ થાય છે.  કોઈને આ સમસ્યા ઓછી હોય છે તો કોઈને વધુ હોય છે, પરંતુ આ સમસ્યા સામાન્ય છે. એવા કિસ્સાઓમાં જ્યાં દુખાવો એટલો વધી જાય છે કે દવા લેવી પડે છે, ઘરેલું ઉપચાર કામ કરતા નથી, પરંતુ અન્ય કિસ્સાઓમાં, કેટલાક ઘરેલું ઉપચાર અજમાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

વારંવાર દવા લેવાથી આડઅસર પણ થાય છે, તેથી સ્ત્રીઓ પીડા સહન કરવા મજબૂર બની જાય છે અને  દવા લેતી નથી. જો કે  ઘરેલું ઉપચારથી આ દુખાવામાં રાહત મળી શકાય છે અને તેની આડઅસર પણ થતી નથી.

અજમાનું  પાણી

આ નુસખો  પીરિયડ્સના દુખાવામાં ઘણો ફાયદો આપે છે. તેને બનાવવા માટે બે કપ પાણી ઉકાળો અને તેમાં એક ચમચી અજમા ઉમેરો. આ પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. હવે તેને ગાળીને તેમાં એક ચપટી કાળું મીઠું નાખીને ગરમ પાણીની ચુસ્કી પીવો. થોડી જ વારમાં તમારી પીડા દૂર થઈ જશે. આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે અને તેનાથી કોઈ સમસ્યા થતી નથી. તમે તેને દિવસમાં ત્રણથી ચાર વખત આરામથી પી શકો છો.

હળદરનું પાણી

દુખાવો ઘટાડવા માટે હળદરનો ઉપયોગ કરો. તેમાં સોજા  વિરોધી ગુણ હોય છે. તેનાથી પેટના દુખાવામાં પણ રાહત મળે છે. આ માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં બે ચપટી હળદર નાખો. હવે આ પાણીને ખૂબ ઉકાળો. ઉકાળવાથી તેની કડવાશ દૂર થશે. હવે તેને ગેસ પરથી ઉતારી લો અને તેમાં એક ચમચી મધ ઉમેરીને પીવો.. આ તમને પીરિયડ્સમાં થતા ક્રેમ્પથી રાહત આપી શકે છે.

હાઇડ્રેટેડ રહો અને આ જડીબુટ્ટીઓ પીવો

ગરમ પાણીનું સતત અને વધુ માત્રામાં સેવન કરવાથી પીરિયડ્સના દુખાવામાં આરામ મળે છે. કોઈને કોઈ રીતે ગરમ પાણી પીતા રહો. ઉદાહરણ તરીકે, પીરિયડ્સની શરૂઆતના એક અઠવાડિયા પહેલાથી દિવસમાં બે વાર કેમોલી ચા પીવો. પીરિયડ્સ શરૂ થયા પછી પણ આ ચાલુ રાખો. તેનાથી તમને રાહત મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત

Embed widget