શોધખોળ કરો

Hair Care Tips: શિયાળામાં ડ્રન્ડર્ફની સમસ્યાથી પરેશાન છો? શેમ્પૂમાં આ ચીજ મિક્સ કરીને મેળવો છૂટકારો

ડેન્ડ્રફ એ વાળની સૌથી સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા એટલી મોટી છે કે તે બીજી ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમે શેમ્પૂમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને લગાવી શકો છે. જે આ સમસ્યાથી છૂટકારો અપાવશે.

Hair Care Tips:ડેન્ડ્રફ એ વાળની ​​સૌથી સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા એટલી મોટી છે કે તે બીજી ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમે શેમ્પૂમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને લગાવી શકો છે. જે આ સમસ્યાથી છૂટકારો અપાવશે.

એપ્પલ વિનેગરને શેમ્પૂમાં મિક્સ કરીને ધોવાથી ડેન્ડ્રફની સમસ્યામાં રાહત મળે છે. તેનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત કરી શકાય છે.

મધ સ્કેલ્પ  ઉપરની ડ્રાયનેસને દૂર કરીને  ખંજવાળ ઘટાડવામાં મદદ કરે છે. તેથી જો તમે તમારા વાળને શેમ્પૂ કરવા જઈ રહ્યા છો, તો શેમ્પૂમાં મધ ઉમેરીને વાળ અને સ્કેલ્પમ્  લગાવો, 15 મિનિટ સુધી મસાજ કરો અને તે બાદ હેર વોશ કરી લો.

લીંબુના રસમાં ઘણા બધા એન્ટી-ડેન્ડ્રફ ગુણો પણ હોય છે જે વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

એલોવેરા જેલ તમારા વાળ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તેથી વાળ ધોતા પહેલા શેમ્પૂમાં એલોવેરા જેલ મિક્સ કરો અને પછી તેનાથી હેર વોશ કરી લો, ઉપરાંત આપ મેથીનો પ્રયોગ પણ ડ્રન્ડર્ફમાં કરી શકો છો.

ડન્ડર્ફ માટે મેથીનો પ્રયોગ કરવા માટે આપે રાત્રે મેથીને સાદા પાણીમાં પલાળી દેવી બાદ તેમાં દહીં મિક્સ કરીને તેને મિક્સચરમાં પીસી લેવી. આ પેસ્ટને  સ્કેલ્પની સ્કિન પર સારી રીતે લગાવો. 1થી 2 કલાક સાવર કેપ પહેરીને રહેવા દો. આ પ્રયોગ માત્ર એક કે બે વખત કરવાથી ડન્ડર્ફથી હંમેશા માટે છૂટકારો મળશે.

Winter tips: શું આપ શિયાળાની ઠંડીમાં રૂમ હિટરનો કરો છો ઉપયોગ, તો સાવધાન, થાય છે આ નુકસાન
Winter tips: શું તમે જાણો છો કે શિયાળાની આ ઠંડીમાં તમે જે રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાનો ત્રાસ યથાવત છે. ધાબળા, રજાઇ, ઊની કપડાં બધું જ યુઝ કર્યાં બાદ પણ પરંતુ ઠંડી અટકવાનું નામ નથી લઈ રહી, આવી સ્થિતિમાં ઘણા લોકો રૂમ હિટરનો  સહારો લઈ રહ્યા છે, જેનાથી  ઠંડીછી ખૂબ જ આરામ પણ મળે છે કારણ કે શિયાળાની આ ઠંડીમાં રૂમ હીટરથી રૂમનું તાપમાન સંપૂર્ણ રીતે સામાન્ય થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે ગરમી મેળવવા માટે તમે જે રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા જીવને જોખમમાં મૂકી શકે છે. કેવી રીતે જાણીએ..

ત્વચા માટે હાનિકારક
 શિયાળાની ઋતુમાં આપણું શરીર એ રીતે હાઈડ્રેટ નથી રહેતું. ઓછું પાણી પીવાના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. કુદરતી ભેજ પણ નષ્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં રૂમમાં લાંબા સમય સુધી હીટર ચાલુ રાખવું અને આખી રાત હીટર રાખીને સૂવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.  કારણ કે રૂમ હીટરનું તાપમાન તેની હાજરી હવામાંથી ભેજને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે.  જેના કારણે તમારી ત્વચા શુષ્ક, બની જાય છે. જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તો ત્વચા પર લાલ ફોલ્લીઓ, ખંજવાળ આવવાની શક્યતા વધી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ પર અસર
 શિયાળામાં જ્યારે તમે રૂમમાં રૂમ હીટર લાઇટ કરો છો, ત્યારે રૂમનું તાપમાન અને રૂમની બહારનું તાપમાન અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે રૂમની બહાર જાઓ છો, ત્યારે તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે. તમને ઠંડી લાગે છે. આ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં, તમારી રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે. અને તમે બીમાર પડી શકો છો, તમને શરદી પણ થઇ શકે છે.

બ્રેઈન હેમરેજની શક્યતા
 ઘણા લોકો ગેસ હીટરનો ઉપયોગ કરે છે. તેનાથી ઊંઘમાં જ મૃત્યુની શક્યતા વધી જાય છે. કારણ કે તે કાર્બન મોનોક્સાઈડ છોડે છે.આવી સ્થિતિમાં રૂમમાં હાજર કાર્બન મોનોક્સાઈડની માત્રા મગજમાં લોહીનો સપ્લાય બંધ કરી શકે છે, જેના કારણે બ્રેઈન હેમરેજ અને અચાનક મૃત્યુ થવાની સંભાવના રહે છે.

અસ્થમાના દર્દીઓ માટે જોખમ
અસ્થમાના દર્દીઓએ ખાસ કરીને રૂમ હીટર યુઝ ન કરવું જોઇએ. તેમાંથી નીકળતો મોનોકાર્બન ડાયોક્સાઇડ શ્વસન માર્ગ દ્વારા શરીરમાં પહોંચી શકે છે અને અસ્થમાના દર્દી માટે ખતરનાક પરિસ્થિતિ સર્જી શકે છે, જેના કારણે મૃત્યુનું જોખમ રહેલું છે.

આંખોને નુકસાન
 રૂમ હીટરથી માત્ર તમારા ચહેરા, વાળને જ નહીં પરંતુ આંખોને પણ અસર થાય છે અને તે આંખોમાંથી પણ મોશ્ચરને છીનવી લે છે. . આવી સ્થિતિમાં આંખોમાં ડ્રાયનેસ અનુભવાય છે અને પછી  ખંજવાળ આવે છે અને પછી બળતરા અને ચેપનું જોખમ પણ વધે   જાય છે.

      Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Embed widget