શોધખોળ કરો

Skin Care Tips શિયાળામાં આપની સ્કિન ડ્રાય, ડલ અને બ્લેક થઇ જાય છે? કાચા દૂધનો આ રીતે કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે

કાચા દૂધમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને લેક્ટિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે ઘણી રીતે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

Skin Care Tips:કાચા દૂધમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને લેક્ટિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે ઘણી રીતે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

શિયાળામાં ત્વચા  નિસ્તેજ અને ડ્રાય થઇ જાય છે.  (Dull Skin Problem in Winter). તેનું સૌથી મોટું કારણ હવામાન છે. શિયાળાની ઋતુમાં તમારે તમારી ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં કાચા દૂધ તમારી ત્વચાની સંભાળમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આપને  જણાવી દઈએ કે, કાચા દૂધમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને લેક્ટિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે  ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શિયાળામાં શુષ્ક અને નિર્જીવ ત્વચાને ચમકદાર અને નરમ બનાવવામાં મદદ કરે છે. તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો પણ છે જે ચહેરા પરની કરચલીઓ અને ફાઇન લાઇન્સને દૂર કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કે શિયાળામાં કાચા દૂધનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

કાચુ દૂધ બેસ્ટ મોશ્ચરાઇઝર

 કાચું દૂધ ખૂબ જ સારું મોઈશ્ચરાઈઝર માનવામાં આવે છે. તેને મોઇશ્ચરાઇઝર તરીકે વાપરવા માટે સૌથી પહેલા 3 થી 4 ચમચી કાચું દૂધ લો. તેમાં અડધી ચમચી ગ્લિસરીન ઉમેરો. આ પછી, તેને સારી રીતે મિક્સ કરો અને તેને કોટન બોલની મદદથી ચહેરા, ગરદન અને હોઠ પર લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો. તમારો ચહેરો સંપૂર્ણપણે સાફ થઈ જવાની સાથે સોફ્ટ પણ બનશે અને સ્કિન ટેન થઇ હશે તો કાળાશ પણ દૂર થશે.

નારિયેળ તેલના ફાયદા

 તેલ નેચરલ મોશ્ચરાઇઝર છે. નારિયેળના લોરિક એસિડ હોય છે. જે સ્કિનને સ્મૂધ બનાવે છે. તેલમાં એન્ટિ બેક્ટરિયલ  તત્વ છે. તેનાથી ખીલની સમસ્યા પણ દૂર છે. રાત્રે સૂતા પહેલા નારિયેળ તેલ લગાવાથી કરચલીઓ દૂર થાય છે આટલું નહીં  સ્કિનનો નિખાર પણ આવે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકોAhmedabad Crime:  શાકભાજી વેપારી પર થયેલા ફાયરિંગમાં થયું વેપારીનું મોત, પરિવાર શોકમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget