શોધખોળ કરો

Skin care tips: આ નેચરલ બ્લીચ છે સ્કિન માટે વરદાન સમાન, આપશે ઇન્સ્ટન્ટ ગ્લોઇંગ લૂક

શું આપ પણ બજારમાં મળતા બ્લીચથી પરેશાન છો? જાણો 3 ઘરેલું ઉપાય, જે તમને બ્લીચ જેવી ગ્લોઇંગ સ્કિન આપશે. આ રીતે ઘરે જ બનાવો કુદરતી બ્લીચ.

Skin care tips: શું આપ  પણ બજારમાં મળતા બ્લીચથી પરેશાન છો? જાણો 3 ઘરેલું ઉપાય, જે તમને બ્લીચ જેવી ગ્લોઇંગ સ્કિન  આપશે. આ રીતે ઘરે જ બનાવો કુદરતી બ્લીચ.

દરેક વ્યક્તિ  ગ્લોઇંગ સ્કિન માટે  સ્કિનની કાળજી લેતી રહે છે. આ સ્થિતિમાં જુદી જુદી બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવે છે. જો કે  વધતા પ્રદૂષણ, ગંદકી, સૂર્યના કિરણોને કારણે ચહેરાનો રંગત ઝાંખી પડી જાય છે. આવી સ્થિતિમાં લોકો અલગ-અલગ પ્રકારના ઉપાયો અપનાવે છે, પરંતુ તેની કોઈ ખાસ અસર થતી નથી. ચહેરાના રંગને પાછું લાવવા માટે હંમેશા બ્લીચ કરવાની સલાહ આપવામાં આવે છે અને બ્લીચ પણ ખરેખર ચહેરાને ચમકદાર બનાવે છે. જો કે, બ્લીચમાં ઘણા પ્રકારના કેમિકલ ભેળવવામાં આવે છે, જેની અસર ત્વચા પર પડે છે અને ત્વચાને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો બજારમાં કેમિકલયુક્ત બ્લીચને બદલે આ નેચરલ ચીજોથી બનેલ બ્લીદનો ઉપયોગ કરીને સ્કિનને ગ્લોઇંગ લૂક આપી  શકો છો

લીંબુ અને મધ

 લીંબુ અને મધ દરેક ટાઇપની સ્કિન માટે ઉત્તમ છે.  આ એવી વસ્તુઓ છે જેમાં અનેક તત્વોનો સમાવેશ થાય છે, જે ચહેરા માટે જરૂરી છે. તો ચાલો જાણીએ લીંબુ અને મધ સાથે બ્લીચ કેવી રીતે કરી શકાય.

લીંબુ અને મધ સાથે બ્લીચ કેવી રીતે બનાવવું

એક બાઉલ લો, તેમાં 1 લીંબુનો રસ અને 1 ચમચી મધ ઉમેરો.હવે આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. બાદ તેને હવે તેને ચહેરા પર લગાવો. તેને લગભગ 15-20 મિનિટ માટે રહેવા દો જેથી તે સારી રીતે સુકાઈ ગયા બાદ હવે ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.

આમ કરવાથી તમારા ચહેરાનો રંગ નિખારશે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2-3 વખત તેને લગાવો અને સુંદર ગ્લોઇંગ સ્કિન મેળવો.

 મસૂરની દાળ

મસૂરની દાળમાં ઘણા પોષક તત્વો હોય છે, જે ત્વચા માટે સારા સાબિત થાય છે. ચાલો જાણીએ કે દાળ સાથે બ્લીચ કેવી રીતે કરી શકાય છે.

1 વાટકી લો અને તેમાં 1 કપ મસૂર દાળ પલાળી દો.હવે તેને સારી રીતે પીસી લો.આ મિશ્રણમાં 3 ચમચી દૂધ ઉમેરો અને મિક્સ કરો. હવે તેને ચહેરા પર લગાવો અને જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને ચહેરા પર રહેવા દો. હવે સુકાઈ ગયા પછી ચહેરાને સારી રીતે ધોઈ લો.

 ચણાનો લોટ અને દહીં

ચણાનો લોટ અને દહીં બંને ચહેરા માટે સારા માનવામાં આવે છે.  ચણાનો લોટ અને દહીં પણ બ્લીચ કરી શકાય છે. ચણાના લોટ અને દહીંથી બ્લીચ કેવી રીતે કરી શકાય તે જાણો.એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ અને બે ચમચી દહીં લો.હવે આ બંનેને સારી રીતે મિક્સ કરી લો.હવે તેને ચહેરા પર લગાવો.તેને 15-20 મિનિટ સુકાવા દો,સુકાઈ ગયા પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
Embed widget