શોધખોળ કરો

મહેસાણાઃ ભાજપે કોંગ્રેસનું નાક વાઢીને કઈ રીતે આંચકી લીધી નગરપાલિકા? જાણો વિગત

1/6
 મહેસાણા: કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં ઘર ફૂટે ઘર જાય જેવો ઘાટ થયો હતો અને ભાજપે કોંગ્રેસના બળવાખોરોના ટેકાથી નગરપાલિકા કબજે કરવામાં સફળતા મેળવી છે. કોંગ્રેસના 9 બળવાખોર સભ્યોએ પક્ષના વ્હીપની ઉપરવટ જઇ ભાજપના 15 સભ્યોના ટેકાથી રઇબેન પટેલને પ્રમુખ બનાવ્યાં હતા.

2/6
ભાજપી સભ્યોએ ભારત માતાની જય બોલાવી હતી. નોંધનીય છે કે, કોંગ્રેસના નારાજ નેતા શંકરસિંહ છાવણીના નગરસેવક સંજય બ્રહ્મભટ્ટ ચૂંટણી પ્રક્રિયાથી અળગા રહેતાં બાપુ જાય છે ની અટકળોને બળ મળ્યું હતું. આમ ભાજપે લાંબા સમયથી ચાલતા ઓપરેશનને પાર પાડીને કોંગ્રેસનો ખેલ પાડી દીધો છે.

3/6
નગરપાલિકાનાં ભૂતપૂર્વ પ્રમુખ નિમિષા પટેલે પક્ષના વ્હીપની વિરૂધ્ધ રઇબેન પટેલના નામની દરખાસ્ત કરી હતી, જેને કોંગ્રેસના 9 અને ભાજપના 15 સભ્યોએ ટેકો આપ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલને 19 મત મળ્યા હતા. આથી રઇબેન પટેલને પ્રમુખપદે ચૂંટાયેલા જાહેર કરાતાં કોંગ્રેસી છાવણીમાં સોપો પડી ગયો હતો.

4/6
આ ચૂંટણી પહેલાં કોંગ્રેસે ચિઠ્ઠી ઉછાળીને 84 ગામ પાટીદાર સમાજનાં નગરસેવિકા સોનલબેન પટેલના નામનો વ્હીપ આપતાં જ પક્ષના 6 પાટીદારો સહિત 9 નગરસેવકોએ બળવો કરી પક્ષના વ્હીપ સામે વિરોધ નોંધાવતાં હંગામો મચ્યો હતો. ભાજપે ઉમેદવાર ઉભો રાખવાનું ટાળ્યું હતું અને બળવાખોરોને ટેકો આપવાનું નક્કી કર્યું હતું.

5/6
 કોંગ્રેસનાં બળવાખોર રઇબેન પટેલને 24 અને સોનલબેન પટેલને 19 મત મળ્યા હતા. કોંગ્રેસના નગરસેવક સંજય બ્રહ્મભટ્ટ ગેરહાજર રહ્યા હતા. બોર્ડરૂમમાં શનિવારે 3-40 કલાકે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી કલ્પનાબેન ગઢવી અને ચીફ ઓફિસર નવનીત પટેલની ઉપસ્થિતિમાં પ્રમુખપદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

6/6
શનિવારે બપોરે નગરપાલિકાના પ્રમુખ પદ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ચૂંટણી પૂર્વે કોંગ્રેસે ચિઠ્ઠી ઉછાળી સોનલ પટેલના નામનો વ્હીપ આપ્યો હતો. જો કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિમિષા પટેલ સહિત સત્તાધારી પક્ષના કેટલાક કાઉન્સિલરે બળવો કરી પક્ષના વ્હીપ સામે મતદાન કરી ભાજપને જીત અપાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR

ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નવા પ્રમુખની જાહેરાત,આ પૂર્વ IAS અધિકારીને મળી કમાન

Mehsana: બેન્કમાં પૈસા ઉપાડવાનું કહીને ઘરેથી નીકળેલા અમદાવાદના માતા-પુત્રીની નર્મદા કેનાલમાંથી મળી લાશ

લીલો રંગ લગાવી વેચાતી હતી વરીયાળી! ઊંઝાના મક્તુપુરમાંથી 4900+ કિલો જથ્થો ઝડપાયો

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી: હવામાન વિભાગ
PM Modi In Kevadia: નર્મદાને PM મોદીની વિકાસકાર્યોની ભેટ , એકતાનગરમાં ₹400 કરોડનાં કામોનું લોકાર્પણ
Sardar Patel Jayanti 2026: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ
ISRO NVS-03 Launched: ISROની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ, NVS-03 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ
Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે અનેક જિલ્લામાં વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ

NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત

દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી

Jan Mahabhiyog: જ્ઞાનેશ કુમાર સામે 'જન મહાભિયોગ'ની તૈયારી, ખડગેના ઘરે એકઠા થશે વિપક્ષી નેતા

સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા

Surat News: નકલી પોલીસ બની ખંડણીના નામે 4 લાખ વસૂલ્યાનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા

PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  

ISRO એ NVS-03 ઉપગ્રહ કર્યો લોન્ચ, નેવિગેશન સિસ્ટમ વધુ બનશે મજબૂત

Embed widget