શોધખોળ કરો

Mehsana Rain Photo: મહેસાણામાં માત્ર અઢી ઈંચ વરસાદથી શાળામાં ભરાયા પાણી,બાળકોને બહાર કાઢવા લેવાઈ ફાયરની મદદ

Mehsana Rain: હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો પડ્યો હતો. માત્ર અઢી ઈંચ વરસાદમાં જ મહેસાણા રેલમછેલ થયું હતું.

અઢી ઈંચ વરસાદમાં જ મહેસાણા થયું રેલમછેલ

1/6
મહેસાણાના ગોપી અને ભમરિયા નાળામાં પાણી ભરાયા હતા. મહેસાણા હાઈવેના અંડરપાસમાં પણ જળભરાવ શરૂ થયો હતો.

2/6
આ ઉપરાંત ભારે વરસાદને કારણે મહેસાણાની શાળામાં પાણી ભરાયા હતા. મહેસાણાની કાવેરી શાળામાં પાણી ભરાયા હતા.

3/6
મહેસાણાની કાવેરી શાળામાં ભારે વરસાદ બાદ બાળકો ફસાયા હતા.આ બાળકોને બહાર કાઢવા માટે ફાયરની મદદ લેવામાં આવી હતી.

4/6
બાળકોને શાળાની દિવાલ કુદાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકો પાણીમાં ફસાતા વાલીઓ ચિંતામાં મુકાયા હતા.

5/6
તો બીજી તરફ માત્ર અઢી ઈંચ વરસાદમાં મહેસાણામાં પાણી પાણી થઈ જતા નગરપાલિકાના સત્તાધીશો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

6/6
સોસાયટીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ખોડિયારનગર, ગ્રીન પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.

Mehsana ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Vande Bharat Metro: આજે દેશને મળશે પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન, PM મોદી બતાવશે લીલી ઝંડી

US: ટ્રમ્પના ગોલ્ફ ક્લબ બહાર ફાયરિંગ, પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષિત, સ્થળ પરથી મળી આવી AK-47

'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?

અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યુંArvind Kejriwal Resign | દિલ્લીમાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે સૌથી આગળ? જુઓ મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vande Bharat Metro: આજે દેશને મળશે પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન, PM મોદી બતાવશે લીલી ઝંડી
Vande Bharat Metro: આજે દેશને મળશે પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન, PM મોદી બતાવશે લીલી ઝંડી
US: ટ્રમ્પના ગોલ્ફ ક્લબ બહાર ફાયરિંગ, પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષિત, સ્થળ પરથી મળી આવી AK-47
US: ટ્રમ્પના ગોલ્ફ ક્લબ બહાર ફાયરિંગ, પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષિત, સ્થળ પરથી મળી આવી AK-47
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત

હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી

પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....

Embed widget