શોધખોળ કરો

અમિત શાહને કોરોના થતાં મોદી સરકારનાં ક્યાં મહિલા પ્રધાન થયાં સેલ્ફ ક્વોરેન્ટાઈન ? 3 પ્રધાનો સહિત છ સાંસદો પણ ક્વોરેન્ટાઈન

કેન્દ્ર સરકારના આઈટી અને ટેલીકોમ પ્રધાન રવિશંકર પ્રસાદ ઉપરાંત બીજા પાંચ સંસદસભ્યો સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.

નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કોરોના થઈ જતાં મોદી સરકારના વરિષ્ઠ પ્રધાનોને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે. આ ખતરા વચ્ચે ભાજપના છ સાંસદો સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે કે જેથી બીજા કઈને ચેપ લાગવાનો ખતરો ના રહે. કેન્દ્ર સરકારના આઈટી અને ટેલીકોમ પ્રધાન રવિશંકર પ્રસાદ ઉપરાંત બીજા પાંચ સંસદસભ્યો સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે કે જેથી બીજા કઈને ચેપ લાગવાનો ખતરો ના રહે. આ પાંચેય સાંસદો પશ્ચિમ બંગાળના છે અને તેમાંથી બે તો કેન્દ્રીય પ્રધાનો છે. દેબશ્રી ચૌધરી અને બાબુલ સુપ્રિયો એ બે પ્રધાનો સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. આ સિવાય ત્રણ સાંસદો નીતિશ પ્રમાણિક, સૌમિત્ર ખાન અને સ્વપન દાસગુપ્તા પણ સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. અમિત શાહે સાથે બંગાળની રાજકીય બાબતો અંગે બોલાવાયેલી બેઠકોમાં આ પાંચેય સાંસદો હાજર હતા તેથી તે સેલ્ફ ક્વોરેન્ટાઈન થયાં છે. આ તમામ સાંસદોમાં હજુ કોરોનાનાં કોઈ લક્ષણ દેખાયાં નથી અને બધાંએ પોતાના ટેસ્ટ કરાવવાના છે પણ સાવચેતી ખાતર પાંચેય સાંસદો સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે કે જેથી બીજા કઈને ચેપ લાગવાનો ખતરો ના રહે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન

શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X

બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Fact Check: PM મોદીની બંગાળ રેલીના વીડિયો સાથે છેડછાડ, PM ભીડનું અભિવાદન કરી રહ્યા હતા

Embed widget