શોધખોળ કરો

Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી

Weather Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં કોઇ ખાસ ફેરફારના સંકેત નથી. હાલ સૌરાષ્ટ્રમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વમાં ફૂંકાઇ રહેલા ઠંડા પવનના કારણે આ વિસ્તારમાં ઠંડીનું જોર વધ્યું છે.

Weather Forecast:અમદવાદમાં ધુમ્મસ સવારમાં ધુમ્મસભર્ચા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અહીં પણઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. પોરબંદર રાજકોટ અને નલિયામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે,  ઉલ્લેખનિય છે કે, ગુજરાતના 19 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે. નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર રહ્યું છે. અમદાવાદ 13.4 ડિગ્રી, ગાંધીનગર 13.3 ડિગ્રી સાથે ઠંડુ શહેર રહ્યું. વડોદરા 14.6 ડિગ્રી ,રાજકોટ 9.5 ડિગ્રી નોંધાયું છે. પોરબંદર 14.0  ડિગ્રી,મહુવા 12.5 ડિગ્રી નોંધાયું છે. ડીસા 12.9 ડિગ્રી ,વેરાવળ 15.4 ડિગ્રી,દ્વારકા 16.2 ડિગ્રી ,સુરત 16.8 ડિગ્રી,કેશોદ  10.9 ડિગ્રી , અમરેલી  12.6 ડિગ્રી,સુરેન્દ્રનગર 12.8 ડિગ્રી ,ભાવનગર 15.4  ડિગ્રી નોંધાયું છે.

દિલ્હી-એનસીઆરમાં પણ હાલ  અત્યંત ઠંડી પડી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી સ્મોગ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં આગામી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ જોવા મળી રહી.  કાશ્મીર અને હિમાચલ તીવ્ર ઠંડીની લપેટમાં છે. હિમાચલના કેટલાક ભાગોમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે રહ્યું હતું.

ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં શિયાળો રેકોર્ડ તોડી રહ્યો છે

તે જ સમયે, તમિલનાડુ અને કેરળમાં વરસાદની સંભાવના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં શિયાળો રેકોર્ડ તોડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણાનું હિસાર મેદાની વિસ્તારોમાં સૌથી ઠંડું રહ્યું હતું. રાજસ્થાનના પાંચ શહેરોમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. શ્રીનગરમાં બુધવારની રાત આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત હતી અને લઘુત્તમ તાપમાન માઈનસ 6.0 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું છે. ગઈકાલે રાત્રે માઈનસ 4.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. સમગ્ર કાશ્મીર ભારે ઠંડીની ઝપેટમાં છે.                                                                                                                 

આ પણ વાંચો 

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget