શોધખોળ કરો

Local Body Elections: મતદાન પહેલા જ જીતી ગયા આ ઉમેદવારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ

Local Body Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સમગ્ર રાજ્યમાં ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.

Local Body Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સમગ્ર રાજ્યમાં ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. જોકે, ફોર્મ ભરાયા બાદ અનેક જગ્યાએ નારાજગીના પણ સમાચાર સામે આવ્યા છે. તો બીજી તરફ મતદાન થયા પહેલા જ 128 બેઠકો બીનહરીફ થઈ ગઈ છે. 128 પૈકી માત્ર 1 બેઠક છોડી 127 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે.

abp અસ્મિતાના સમાચારની પુષ્ટી

તમને જણાવી દઈએ કે, abp અસ્મિતાએ 100થી વધુ બેઠક બિનહરીફ થવાના પ્રસારિત સમાચાર કર્યા હતા. ગઈકાલે સાંજે 5 વાગ્યાના બુલેટિનમાં આ સમાચાર પ્રસારિત કર્યા હતા. 

  • મહેસાણાની કડી નપાની 23 બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.1માં BJP ઉમેદવાર ભારતી દલવાડી, સ્મીતા પટેલ બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.1માં BJP ઉમેદવાર તુષાર ભટ્ટ, ઉત્સવ પટેલ બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.3માં BJP ઉમેદવાર શિલ્પા પટેલ,મધુબેન પટણી બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.3માં BJP ઉમેદવાર રાજેન્દ્ર ગજ્જર, પિન્ટુ પટેલ બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.4માં BJP ઉમેદવાર મંજુલા સોલંકી, ભગવતી પટેલ બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.4માં BJP ઉમેદવાર મયંક દરજી બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.6માં BJP ઉમેદવાર પૂજા દંતાણી, મધુબેન પરમાર બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.6માં BJP ઉમેદવાર અમરીશ પટેલ, ઘનશ્યામ પટેલ બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.7માં BJP ઉમેદવાર પારુલ પટેલ, શિલ્પા પટેલ બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.7માં BJP ઉમેદવાર મુકેશ પટેલ બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.8માં BJP ઉમેદવાર પુનમ વૈષ્ણવ, ધરતી પટેલ બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.8માં BJP ઉમેદવાર સુરેશ રાઠોડ બિનહરીફ
  • કડી નપા વોર્ડ નં.9માં BJP ઉમેદવાર સુધા પટેલ, અનિતા રાવલ બિનહરીફ
  • હિંમતનગર નપાના વોર્ડ નં.3માં કોંગ્રેસના રણછોડ પટેલ બિનહરીફ
  • બાયડ નગરપાલિકાની 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ
  • બાયડ નપાના વોર્ડ નં.2માં ભાજપ ઉમેદવાર ચેતના પરમાર બિનહરીફ
  • બાયડ નપાના વોર્ડ નં.3માં ભાજપના ઉમેદવાર જાગૃતિ પ્રજાપતિ બિનહરીફ
  • બાયડ નપાના વોર્ડ નં.5માં ભાજપના ઉમેદવાર ઈલા પટેલ, રિચા પટેલ બિનહરીફ
  • બાયડ નપાના વોર્ડ નં.5માં ભાજપના ઉમેદવાર જીતુ વસાવા બિનહરીફ
  • બાયડ નપાના વોર્ડ નં.6માં ભાજપના ઉમેદવાર ઉષા પરમાર, હેતલ બારોટ બિનહરીફ
  • ભરૂચ તાલુકા પંચાયતની 2 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ 
  • ભરૂચ તા.પં.ની ઝાડેશ્વર-1 બેઠક પર ભાજપ ઉમેદવાર આંચલ સોલંકી બિનહરીફ
  • ભરૂચ તા.પં.ની પાલેજ-1 બેઠક પર ભાજપના ઉમેદવાર ચારુલ પટેલ બિનહરીફ
  • અંકલેશ્વર તા.પં.ની બોરભાઠા બેટ બેઠક પર ભાજપના ચેતના પટેલ બિનહરીફ
  • પાટણની શંખેશ્વર તા.પં.ની ટુવડ બેઠક પર ભાજપના ગાયત્રી સિંધવ બિનહરીફ
  • બનાસકાંઠા ડીસા નપાની 3 બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ
  • ડીસા નપાના વોર્ડ-1માં ભાજપના પલ્લવી જોશી, રોનકબેન પટેલ બિનહરીફ
  • ડીસા નપાના વોર્ડ નં.11માં ભાજપ ઉમેદવાર પૂજા પઢિયાર બિનહરીફ
  • સુરેંદ્રનગરની વઢવાણ તા.પં.ની મેમકા બેઠક પર ભાજપ ઉમેદવાર રેખા મકવાણા બિનહરીફ
  • સુરેંદ્રનગરની વઢવાણ તા.પં.ની રામપરા બેઠક પર ભાજપ ઉમેદવાર કાનજી ચાવડા બિનહરીફ
  • સુરેંદ્રનગરની ધ્રાંગધ્રા નપામાં ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ
  • ધ્રાંગધ્રા નપાના વોર્ડ નં.1માં ભાજપના ઉમેદવાર હેમા સિંગલ અને પ્રિયંકાબા જાડેજા બિનહરીફ
  • ધ્રાંગધ્રા નપાના વોર્ડ નં.1માં ભાજપના ઉમેદવાર અમરાભાઈ હાડગડા બિનહરીફ
  • ધ્રાંગધ્રા નપાના વોર્ડ નં.1માં ભાજપના ઉમેદવાર રાજેશ પટેલ બિનહરીફ
  • ખંભાળિયા તા.પં.ની હર્ષદપૂર-1 બેઠક પર ભાજપના ઉમેદવાર દીપનાબેન નકુમ બિનહરીફ
  • જામનગરની જામજોધપુર તા.પં.ની વાંસજાળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂજા મોરી બિનહરીફ
  • જામનગરની ધ્રોલ તા.પં.ની મોટાવાગુદડ બેઠક પર ભાજપના હર્ષાબા બિનહરીફ
  • પંચમહાલની શહેરા તા.પં.ની આણીયાદ બેઠક પર ભાજપના રમીલા રાઠોડ બિનહરીફ
  • પંચમહાલની શહેરા તા.પં.ની રાધાપુર બેઠક પર ભાજપના હસમુખ વણકર બિનહરીફ
  • પંચમહાલની કાલોલ તા.પં.ની ચલાલી બેઠક પર ભાજપના ઉમેદવાર મીનાક્ષી ચૌહાણ બિનહરીફ
  • પંચમહાલની ગોધરા નપામાં ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ
  • ગોધરા નપાના વોર્ડ નં.3માં ભાજપના ઉમેદવાર શ્રુતી બારીયા બિનહરીફ
  • ગોધરા નપાના વોર્ડ નં.4માં ભાજપના ઉમેદવાર રૂચીબેન ચૌહાણ બિનહરીફ
  • ગોધરા નપાના વોર્ડ નં.11માં ભાજપના ઉમેદવાર શ્વેતાબેન પુવાર બિનહરીફ
  • ગીર સોમનાથના ઉના તા.પં.ની સનખડા બેઠક પર ભાજપ ઉમેદવાર ભાવના સાવધરીયા બિનહરીફ
  • પોરબંદર મનપામાં ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ
  • પોરબંદર મનપામાં વોર્ડ નં.12ના ભાજપના ઉમેદવાર રણમલ ઓડેદરા બિનહરીફ
  • પોરબંદર મનપામાં વોર્ડ નં.12ના ભાજપના ઉમેદવાર વર્ષા કારાવદરા બિનહરીફ
  • પોરબંદર મનપામાં વોર્ડ નં.12ના ભાજપના ઉમેદવાર જય ચૌહાણ બિનહરીફ
  • પોરબંદર મનપામાં વોર્ડ નં.12ના ભાજપના ઉમેદવાર મધુબેન જોશી બિનહરીફ
  • પોરબંદર તા.પં.ની ગોસા બેઠક પર ભાજપના ઉમેદવાર લાખા કોડીયાતર બિનહરીફ
  • પોરબંદર તા.પં.ની રાતીયા બેઠક પર ભાજપના ઉમેદવાર સંતોકબેન દાસા બિનહરીફ
  • પોરબંદર તા.પં.ની રોજીવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર વાલીબેન ઓડેદરા બિનહરીફ
  • તાપીની વ્યારા નપામાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ
  • વ્યારા નગરપાલિકાના વોર્ડ નં.5માં ભાજપના ઉમેદવાર દિલીપ જાધવ બિનહરીફ
  • વ્યારા નગરપાલિકાના વોર્ડ નં.5માં ભાજપના ઉમેદવાર દ્રષ્ટીબેન અનમોલા બિનહરીફ
  • વ્યારા નગરપાલિકાના વોર્ડ નં.5માં ભાજપના ઉમેદવાર નીમીષાબેન ચૌધરી બિનહરીફ
  • વ્યારા નગરપાલિકાના વોર્ડ નં.5માં ભાજપના ઉમેદવાર અનિલભાઈ સીરસાળે બિનહરીફ
  • નવસારી જિ.પંની બીગરી બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખુભાઈ પટેલ બિનહરીફ 
  • નવસારી જિ.પંની દેવસર બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન પટેલ બિનહરીફ
  • ચીખલી તાલુકા પંચાયતની ધેજ બેઠક પર ભાજપના ઉમેદવાર અમીતા પટેલ બિનહરીફ
  • ગણદેવી તાલુકા પંચાયતની અજરાઈ બેઠક પર ભાજપના ઉમેદવાર સંગીતા દેસાઈ બિનહરીફ
  • ગણદેવી તાલુકા પંચાયતની ભાઠા બેઠક પર ભાજપના ઉમેદવાર હીનાબેન પટેલ બિનહરીફ
  • ગણદેવી તાલુકા પંચાયતની બીગરી-1 બેઠક પર ભાજપના ઉમેદવાર સીમા પટેલ બિનહરીફ
  • ગણદેવી તાલુકા પંચાયતની બીગરી-2 બેઠક પર ભાજપના ઉમેદવાર મહેશ પટેલ બિનહરીફ
  • ગણદેવી તાલુકા પંચાયતની દેવસર-2 બેઠક પર ભાજપના ઉમેદવાર પુષ્પા પટેલ બિનહરીફ
  • ગણદેવી તાલુકા પંચાયતની માસા બેઠક પર ભાજપના ઉમેદવાર જયશ્રી પટેલ બિનહરીફ
  • નવસારી તાલુકા પંચાયતની આમડપોર બેઠક પર ભાજપના ઉમેદવાર નાનુભાઈ રાઠોડ બિનહરીફ
  • નવસારી તાલુકા પંચાયતની મોલધરા બેઠક પર ભાજપના ઉમેદવાર ઉર્વશી રાઠોડ બિનહરીફ
  • નવસારી તાલુકા પંચાયતની પડઘા બેઠક પર ભાજપના ઉમેદવાર ભાવનાબેન રાઠોડ બિનહરીફ
  • જલાલપોર તાલુકા પંચાયતની ભીનાર બેઠક પર ભાજપના ઉમેદવાર હિતેષ હળપતિ બિનહરીફ
  • જલાલપોર તાલુકા પંચાયતની પનાર બેઠક પર ભાજપના ઉમેદવાર ઉપજ્ઞાબેન પટેલ બિનહરીફ
  • વલસાડ તાલુકા પંયાયતની કોસંબા-1 બેઠક પર ભાજપના ઉમેદવાર મમતાબેન હળપતિ બિનહરીફ
  • વલસાડ તાલુકા પંયાયતની કોસંબા-2 બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વિતિબેન પટેલ બિનહરીફ
  • વલસાડ તાલુકા પંયાયતની ભદેલી જગાલાલા બેઠક પર ભાજપના ઉમેદવાર હસુમતિબેન ટંડેલ બિનહરીફ
  • વલસાડ તાલુકા પંયાયતની ભગડાવડા બેઠક પર ભાજપના ઉમેદવાર શિવાંગી પટેલ બિનહરીફ
  • વલસાડ તાલુકા પંયાયતની કકવાડી-દાંતી બેઠક પર ભાજપના ઉમેદવાર જયશ્રી ટંડેલ બિનહરીફ
  • ઉમરગામ નગરપાલિકામાં વોર્ડ-2માં ભાજપના ઉમેદવાર રેશબાબેન માછી બિનહરીફ 
  • ઉમરગામ નગરપાલિકામાં વોર્ડ-3માં ભાજપના ઉમેદવાર ગૌરવ કોન્ટ્રાક્ટર બિનહરીફ 
  • પલસાણા તા.પંની વરેલી-1 બેઠક પર ભાજપના ઉમેદવાર નેહા રાઠોડ બિનહરીફ
  • પેટલાદ નગરપાલિકાના વોર્ડ-3માં ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ
  • પેટલાદ નગરપાલિકાના વોર્ડ-3માં ભાજપના જય પટેલ અને ભાવિન પટેલ બિનહરીફ
  • પેટલાદ નગરપાલિકાના વોર્ડ-3માં ભાજપના મનીષા રાણા અને ધરતી પટેલ બિનહરીફ
  • આણંદ તા.પંની ચિખોદરા-1 બેઠક પર ભાજપના ઉમેદવાર કમલેશ વસાવા બિનહરીફ
  • આણંદ તા.પંની ચિખોદરા-2 બેઠક પર ભાજપના ઉમેદવાર જનકબેન પરમાર બિનહરીફ
  • પેટલાદ તા.પંની બોરિયા-6 બેઠક પર ભાજપના ઉમેદવાર સુશીલા ઠાકોર બિનહરીફ
  • તારાપુર તા.પંની વરસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર મુમતાઝબા ગોહિલ બિનહરીફ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો
Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget