શોધખોળ કરો
અમદાવાદ: મીઠાખળી પાસે 14 કિલો સોનાની લૂંટ, માથામાં હથોડો મારી ચલાવી લૂંટ
અમદાવાદ: અમદાવાદમાં શનિવારે વહેલી સવારે લૂંટનો બનાવ બન્યો છે. શહેરના મીઠાખળી વિસ્તારમાં SIS કંપનીના કર્મચારી પાસેથી 14 કિલો સોનાની લૂંટ થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મીઠખળી ચાર રસ્તા પાસે બે બુકાનીધારીઓએ માથા પર હથોડો મારીને 14 કિલો સોનાની લૂંટ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ડીસીપી, એસીપી સહિતન ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement