શોધખોળ કરો

અમદાવાદ: નરોડામાં ફાયર ઓફિસરના ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ

ડ્રાઇવર ઉપરાંત બે મહિલાનો પણ રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો.

અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરના નરોડામાં આવેલા ફાયર સ્ટેશનમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. મળતી જાણકારી અનુસાર, સ્ટેશનના ફાયર ઓફિસરના ડ્રાઇવરનો કોરોના પોઝિટીવ આવ્યો હતો. ડ્રાઇવર ઉપરાંત બે મહિલાનો પણ રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. ડ્રાઇવરનો રિપોર્ટ પોઝિટીવ આવતા  ફાયર ઓફિસર અને તેમનાના પરિવારોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જોકે, ડ્રાઇવરના બે સંતાનોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ બાળકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે રાજ્યમાં આજે 228 નવા કેસ નોંધાયા છે તેમાંથી ફક્ત અમદાવાદમાં 140 કેસ નોંધાયા હતા. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 1002એ પહોંચ્યો છે.  ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 1604 પર પહોંચી ગઈ છે. (તસવીર પ્રતિકાત્મક)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Embed widget