શોધખોળ કરો

Ahmedabad: NSUIમાં ભડકો, 300 હોદ્દેદારોએ આપી રાજીનામાની ચીમકી, રઘુ શર્મા પર લગાવ્યા ગંભીર આરોપ

અમદાવાદ: ગુજરાતમાં NSUIના નવનિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ ભડકો થયો છે. આજે પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકી ચાર્જ સભળે તે પહેલાં 300 હોદ્દેદારોએ રાજીનામાની ચીમકી આપતા ચકચાર મચી ગઈ છે.

અમદાવાદ: ગુજરાતમાં NSUIના નવનિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ ભડકો થયો છે. આજે પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકી ચાર્જ સભળે તે પહેલાં 300 હોદ્દેદારોએ રાજીનામાની ચીમકી આપતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત NSUIના મહામંત્રી પાર્થ દેસાઈએ પ્રભારી રઘુ શર્મા પર કર્યા ગંભીર આરોપ લગાવ્યા છે.  પાર્થ દેસાઈએ કહ્યું કે, મોટા નેતાઓની જૂથબંધીનો શિકાર NSUI બની રહ્યું છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પદનો વેપાર કરતા હોવાનો પણ દેસાઈએ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, નેતાઓ પદ માટે મોટી બોલી લગાવે છે. સિનિયરને સાઈડમાં રાખીને જુનિયરને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગુજરાત અને અમદાવાદ NSUIના 300 હોદ્દેદારો આજે રાજીનામું આપશે તેવું પાર્થ દેસાઈએ કહ્યું હતું. તમને જણાવી દઈએ કે, NSUIએ કોંગ્રેસની વિદ્યાર્થી પાખ છે. 

ગૃહમંત્રી અમિત શાહે 750 બેડની PSM હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું

Gandhinagar : ગાંધીનગરના કલોલમાં ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) 750 બેડની PSM હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો અને સ્વામિનારાયણ યુનિવર્સિટીના બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે આ પ્રસંગે રાજ્યના શીક્ષણમંત્રી જીતુ વાઘાણી, જગદીશ પંચાલ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા.

100 ICU બેડ સાથે 750 બેડની હોસ્પિટલનો શિલાન્યાસ 
કલોલના સૈજ ખાતે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah in Gandhinagar) સ્વામિનારાયણ યુનિવર્સિટીના નવા વહીવટી બ્લોકનું ઉદ્ઘાટન કર્યું અને 750 બેડની PSM મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. આ તબક્કે તેમણે કહ્યું કે ધર્મની સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સ્વામિનારાયણ સંસ્થાનું અજોડ યોગદાન છે. હું સ્વામિનારાયણ સંસ્થાને આ સેવાકીય કાર્ય માટે અભિનંદન પાઠવું  છું.350 કરોડના ખર્ચે નિર્માણ થનારી PSM મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમાં 100 ICU બેડ તેમજ સીટી સ્કેન, MRI, બ્લડ બેંક જેવી અન્ય સુવિધાઓ હશે. 

અમિત શાહના હસ્તે વેબ સાઈટનું લોન્ચીંગ
કલોલના સૈજ ખાતે ગૃહમંત્રી અમિત શાહે સ્વામિનારાયણ યુનિવર્સિટીના નવા વહીવટી બ્લોકનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના શીક્ષણમંત્રી જીતુ વાઘાણી, જગદીશ પંચાલ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા.સ્વામીનારાયણ સંસ્થાના સંતોએ આશીર્વચન આપ્યા હતા.અમિત શાહના હસ્તે વેબ સાઈટનું લોન્ચીંગ કરવામાં આવ્યુ હતું અને સ્વામિનારાયણ યુનિવર્સીટીની ડોક્યુમેન્ટરી ફાઈલ ઉપસ્થિત બધાને બતાવવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણીPatan Ragging Case:પાટણ રેગિંગ કેસને લઈને મોટા સમાચાર, આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી...’Vadodara Murder Case | હત્યારા બાબરને સાથે રાખીને પોલીસે કર્યું ઘટનાનું રિકન્ટ્રક્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
Health Tips: 30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં વધી જાય છે આ બીમારીનો ખતરો, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી રહો સ્વસ્થ
Health Tips: 30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં વધી જાય છે આ બીમારીનો ખતરો, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી રહો સ્વસ્થ
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
Embed widget