શોધખોળ કરો

Ahmedabad: પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા ઉલ્ટીના 351 કેસ, ટાઇફોઇડના 181 કેસ

અમદાવાદ શહેરમાં વધુ એક વખત પાણીજન્ય રોગચાળો વકર્યો છે.  મેં મહિનામાં ઝાડા ઉલ્ટીના 351 કેસ, ટાઇફોઇડના 181 કેસ અને કમળાના 66 કેસ મેં મહિનામાં નોંધાયા છે.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધુ એક વખત પાણીજન્ય રોગચાળો વકર્યો છે.  મેં મહિનામાં ઝાડા ઉલ્ટીના 351 કેસ, ટાઇફોઇડના 181 કેસ અને કમળાના 66 કેસ મેં મહિનામાં નોંધાયા છે.  અમદાવાદ જ્યા ઉનાળાની ગરમી સાથે પ્રદુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળાના કેસ પણ વધ્યા છે. અમદાવાદના મધ્યઝોનમાં પ્રદુષિત પાણીના કારણે રોગચાળો વકર્યો જેમાં ગોમતીપુર, લાંભા, રખિયાલ, વસ્ત્રાલ, જમાલપુર ખાડીયા, દરિયાપુર વિસ્તારમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સામે આવી છે.

ગરમીના કારણે ગત સપ્તાહની સરખામણીએ કેસમાં ઘટાડો નોંધાયો છે પણ તેમાં પણ આંકડા ઉપર નજર કરીએ તો 64 કેસ માથાના દુખાવાના અને 429 કેસ તાવ આવવાના કેસ તંત્રને ગરમીને લગતા મળ્યા છે. ચોમાસાનુ આગમન આગામી સમયમાં થનાર છે જેના ભાગરૂપ AMC અંતર્ગત આવતી તમામ કચેરીઓમાં ચકાસણી શરૂ કરવામાં આવશે. વરસાદ અગાઉ ભોંયરૂ,ધાબુ અને મુખ્ય કચેરીઓમાં વરસાદને અનુલક્ષીને કાર્યવાહી શરૂ કરવામાં આવશે. AMC એ પાણીજન્ય રોગચાળાને નાથવા માટે  એક મહિનામાં 3500 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. છેલ્લા ત્રણ માસમાં પ્રતિ માસ 65 થી 70 નમૂના ફેઈલ થયા હોવાની સ્થિતિ છે.

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સામે આવ્યા મોટા સમાચાર, સરકારે મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો કર્યો વધારો

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે.  રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 01-07- 2022થી 4 ટકા અને તારીખ 01-01-2023થી 4 ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય કર્યો છે. 

ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-01-07-2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-01-01-2023 ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે.  આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. 

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના  પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તારીખ 01-07-2022 તથા તારીખ 01-01-2023ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Embed widget