શોધખોળ કરો

અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યુનો અંત, આજથી રાત્રી કર્ફ્યુ લાગુ

વડોદરા,સુરત અને રાજકોટમાં પહેલેથી જ રાત્રિ કર્ફ્યુ યથાવત છે.

અમદાવાદઃ કોરોનાના વધતા સંક્રમણને લઈને અમદાવાદમાં લાદવામાં આવેલ 57 કલાકના કર્ફ્યુનો અંત આવ્યો છે. અમદાવાદમાં સવારે છ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી તમામ વેપાર,ધંધા, રોજગાર યથાવત રહેશે. જ્યારે આજે રાત્રે નવ વાગ્યાથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ કરવામાં આવશે. વડોદરા,સુરત અને રાજકોટમાં પહેલેથી જ રાત્રિ કર્ફ્યુ યથાવત છે. ત્યારે આ પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યની જનતાને જાહેર સ્થળો પર ભીડ ન કરવા માટે અપીલ કરી છે. સાથે જ માસ્ક ન પહેરનારાઓને એક હજારનો દંડ કરવાની પોલીસને સૂચના આપી દીધી છે. મુખ્યમંત્રીએ નાગરિકોને આશ્વાસન આપતા એ પણ જણાવ્યું કે ગભરાવવાની જરૂર નથી. રાજ્ય સરકારે હોસ્પિટલોમાં બેડ તબીબો અને ત્વરીત સારવાર મળે તે માટેની બધી જ વ્યવસ્થા કરી છે. મહાનગરો સિવાય રાજ્યના બાકીના નગરોમાં પણ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે લોકોને રાત્રે ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Embed widget