શોધખોળ કરો
અમદાવાદના જમાલપુરમાં પાંચ માળની ઈમારત થઈ ધરાશાયી, કોઈ જાનહાનિના સમાચાર નહીં
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ છે. પ્રાથમિક અહેવાલ અનુસાર હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. ઈમારત જમીનદોસ્ત થતો લાઈવ વીડિયો સામે આવ્યો છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ છે. પ્રાથમિક અહેવાલ અનુસાર હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. ઈમારત જમીનદોસ્ત થતો લાઈવ વીડિયો સામે આવ્યો છે.
અમદાવાદના જમાલપુર કાજીનાં ધાબા પાસે ઈમારત ધરશાયી થયાનો વીડિયો સામે આવ્યો છે. આ પાંચ માળની ઈમારત ગણતરીની મિનિટમાં જમીનદોસ્ત થઈ ચૂકી હતી. ઈમારત ધરાશાયી થતો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવું હાલમાં સામે આવ્યું નથી. ફાયરવિભાગને હાલ સુધી કોઈ કોલ નથી મળ્યો. પ્રાથમિક તબક્કામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
Advertisement