શોધખોળ કરો

માસ્ક માટે દંડની ડોગવાઈ સરકાર માટે આફતમાં અવસર સાબિત થઈ, અમદાવદામાં 26 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારરમાં હેલમેટના 1 કરોડથી વધુ અને માસ્કના પણ એક કરોડથી વધુ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.

કોરોના મહામારીના કારણે સરકારે માસ્ક પહેરવાનો ફરજિયાત નિયમ બનાવ્યો છે. સાથે જ સરકારે કડક નિયમો બનાવી માસ્ક ન પહેરનારને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કે આ દંડની જોગવાઇ સરકાર અને પોલીસ વિભાગ માટે આફતમાં અવસર સાબિત થઇ છે. સરકારે વિધાનસભામાં જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદ અને ખેડા જિલ્લામાં માસ્ક ન પહેરનારા પાસેથી દંડની મોટી રકમ વસુલવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હેલમેટ ન પહેરવાના કારણે કુલ 22 કરોડથી વધુ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. જ્યારે માસ્ક ન પહેર્યા હોય તેવા નાગરિકો પાસેથી 26 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારરમાં હેલમેટના 1 કરોડથી વધુ અને માસ્કના પણ એક કરોડથી વધુ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. જ્યારે ખેડા જિલ્લામાં 8.77 કરોડ રૂપિયા માસ્ક ન પહેરનાર પાસેથી વસુલવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?

PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 

Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો

IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ

ABP Premium

વિડિઓઝ

Hakabha Gadhvi । હકાભા ગઢવીના ગંભીર આરોપ પર રાજકોટ સિવિલના MRI વિભાગના વડાની પ્રતિક્રિયાHun To Bolish : હું તો બોલીશ : ક્યા ક્યા અધિકારીઓ ગીધ?Hun To Bolish: હું તો બોલીશ : AMC કે દલાતરવાડીની વાડી?Gujarat Heat Wave Alert: આગામી 48 કલાક ગુજરાતીઓ માટે ભારે! રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
Airtel-Starlink Deal: એલોન મસ્કની સ્ટારલિંક અને Airtel વચ્ચે કરાર, સેટેલાઈટથી મળશે સુપર-ફાસ્ટ ઈન્ટરનેટ

Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક

Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ

Embed widget