શોધખોળ કરો

અમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓની વધી મુશ્કેલી ? જાણો કઈ દવાની સર્જાઈ અછત

AMC એ બે દિવસ અગાઉ કરેલી જાહેરાત બાદ AHNA ને માત્ર 450 રેમડેસિવિર આપવામાં આવ્યા હતા. શુક્રવનારે 450 ઇન્જેક્શનના ડોઝ પૂર્ણ થયા બાદ હાલ સુધી ઇન્જેક્શનના ડોઝ  ન મળ્યા હોવાથી દર્દીઓના પરિવારજનો AHNA ની ઓફિસે ધક્કા ખાઈ રહ્યા હોવાનું AHNA જોઈન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું. 200 થી વધુ દર્દીઓ ધક્કા ખાઈ રહ્યા છે પણ હજી AMC એ ઇન્જેક્શન પુરા પાડ્યા નથી તેમ ઉમેર્યું હતું.

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે.  દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં ઘણી જગ્યાએ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે. અમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનના ફાંફાપડી રહ્યા છે. બે દિવસ અગાઉની જાહેરાત બાદ AHNA ને રેમડેસિવિર ઇન્જેક્શન મળ્યા નથી.

AMC એ બે દિવસ અગાઉ કરેલી જાહેરાત બાદ AHNA ને માત્ર 450 રેમડેસિવિર આપવામાં આવ્યા હતા. શુક્રવનારે 450 ઇન્જેક્શનના ડોઝ પૂર્ણ થયા બાદ હાલ સુધી ઇન્જેક્શનના ડોઝ  ન મળ્યા હોવાથી દર્દીઓના પરિવારજનો AHNA ની ઓફિસે ધક્કા ખાઈ રહ્યા હોવાનું AHNA જોઈન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું. 200 થી વધુ દર્દીઓ ધક્કા ખાઈ રહ્યા છે પણ હજી AMC એ ઇન્જેક્શન પુરા પાડ્યા નથી તેમ ઉમેર્યું હતું.

Remdesivir injectionને લઇને AMCએ મોટો નિર્ણય લીધો છે. હવેથી AHNA અંતર્ગત આવતી ખાનગી હોસ્પિટલમાં Remdesivir injection 670 રૂપિયામાં મળશે. AMC આ માટે AHNA અંતર્ગત આવતી ખાનગી હોસ્પિટલને ઇન્જેક્શન પુરા પાડશે. પ્રથમ દિવસે AHNA અંતર્ગત આવતી હોસ્પિટલમાં 450 નંગનો ઉપયોગ કરાયો હતો.  મહત્વનું છે કે દર્દીનો RTPCR રિપોર્ટ, આધારકાર્ડ અને હોસ્પિટલના ડોકટરના પ્રિસ્ક્રીપશનના આધારે AMC Remdesivir injection પુરા પાડશે.

અમદવાદમાં શું છે કોરોનાની સ્થિતિ

શુક્રવારે અમદાવાદ શહેરમાં કોરોના (coronavirus)ના નવા 2 હજાર 842 કેસ નોંધાયા હતા અને 25નાં મૃત્યુ થયા હતા. શહેરમાં બે દિવસની અંદર કોરોનાના કુલ ૫ હજાર ૪૭૩ કેસ નોંધાવાની સાથે કુલ ૫૨ લોકોના મોત થતાં કોરોના સંક્રમણની ભયાવહ પરિસ્થિતિ જોવા મળી રહી છે.નસૌથી મહત્વની બાબત શહેરમાં સતત વધી રહેલા એકિટવ કેસની સંખ્યા છે. શુક્રવારે એકિટવ કેસની સંખ્યા ૧૨ હજાર ૭૫૧ ઉપર પહોંચી ગઈ છે. જે પ્રમાણે શહેરમાં સંક્રમણની સ્થિતિ ખરાબ થઈ રહી છે એને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી મોટાભાગના સ્ટાફને કોવિડ સંબંધી કામગીરી સોંપવાની ફરજ પડી છે.  અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા હવે ૯૦ હજાર ૬૦૫ ઉપર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2 હજાર 505 પર પહોંચ્યો છે. શહેરમાં શુક્રવારે 491 દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 73 હજાર 23 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget