શોધખોળ કરો
Ahmedabad : 21 વર્ષની યુવતી સાથે કાફેમાં મળેલા યુવકે યુવતીના ઘરે જઈને બાંધ્યા શારીરિક સંબંધ, કારમાં પણ માણ્યું શરીર સુખ ને........
યુવતી યુવકની લાલચમાં ફસાઇ જતાં યુવકે યુવતીને તેના જ ઘરે લઈ જઈને શરીરસુખ માણ્યું હતું. આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં GPSCની તૈયારી કરતી યુવતીને લગ્નની લાલચ આપી યુવકે રૂપિયા 7.19 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. એટલું જ નહીં, યુવતીએ યુવકે લગ્નની લાલચ આપીને ઘરમાં અને અન્ય જગ્યાએ પરાણે શરીરસુખ માણ્યું હોવાની પણ ફરિયાદ કરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, સોલા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી GPSCની તૈયારી કરી રહી છે. બે વર્ષ પહેલા યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી, તે સમયે ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા કાફેમાં યુવક સાથે મિત્રતા થઈ હતી. યુવકે 80 હજાર રૂપિયા પગાર હોવાનું જણાવી તેને લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો.
યુવતી યુવકની લાલચમાં ફસાઇ જતાં યુવકે યુવતીને તેના જ ઘરે લઈ જઈને શરીરસુખ માણ્યું હતું. આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતી યુવકની જાળમાં એટલી ફસાઇ ગઈ હતી કે, તેણે યુવકને પરિવારની મંજૂરીથી ઘરમાં રાખ્યો હતો. આ સમય દરમિયાન યુવક અને તેના મિત્રે યુવતી, તેની મોટી બહેન અને માતા સાથે કુલ 7.20 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી.
યુવક પિતાનું નિધન થયું હોવાનું અને માતાએ અન્ય જગ્યાએ લગ્ન કરી લીધા હોવાનું જણાવી યુવતીના ઘરમાં રહેવા લાગ્યો હતો. યુવકે અમદાવાદની હોટલો અને કારમાં યુવતી સાથે અનેકવાર શરીરસુખ મામ્યું હતું. જોકે, આ પછી યુવકે પોત પ્રકાશતા અને છેતરપિંડી કરતાં યુવતીએ યુવક અને તેના મિત્ર સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement