શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ 30 વર્ષની યુવતીને 15 વર્ષના કિશોર સાથે બંધાયા સેક્સ સંબંધ, 4 વર્ષના સંબધો પછી અચાનક શું બન્યું?
અમદાવાદની આ યુવતી હાલમાં 13 વર્ષના પુત્રની માતા છે. યુવતીના 2004માં પ્રેમલગ્ન થયાં હતાં. આ લગ્નથી એક પુત્ર થયો હતો. એ દરમિયાન જ યુવતી 2015માં 15 વર્ષના કિશોરના સંપર્કમાં આવી હતી
અમદાવાદઃ અમદાવાદમાં 34 વર્ષની મહિલાને 15 વર્ષ નાના યુવક સાથે 4 વર્ષથી સેક્સ સંબંધ હતા. યુવકે લગ્ન માટે જીદ પકડતાં યુવતીએ ના પાડી હતી. યુવતીના પ્રેમમાં પાગલ યુવકે તેની હત્યાની ધમકી આપતાં યુવતીએ ગભરાઈને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી હતી પણ તે જામીન પર છૂટી ગયો છે.

આ યુવતીના 2016માં છૂટાછેડા થઈ ગયા હતા. એ પછી યુવતી પ્રેમીને મુક્ત રીતે મળતી અને સેક્સ સંબંધ બાંધતી હતી. ચાર વર્ષના સેક્સ સંબંધ પછી 19 વર્ષના થયેલા પ્રેમીએ લગ્ન માટે દબાણ કરવા માંડ્યું હતું. યુવતી તૈયાર ના થતાં તેણે ધમકી આપી હતી કે, મારી સાથે લગ્ન નહીં કરે તો તને ઉઠાવી જઈ તારી હત્યા કરી નાંખીશ.
આ ધમકીથી યુવતી ગભરાઇ ગઇ હતી. તેણે પખવાડિયા પહેલાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે યુવાનની ધરપકડ કરી હતી. પોલીસને યુવકના મોબાઇલમાં પ્રેમિકા યુવતીના અનેક વીડિયો મળ્યા છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ધરપકડ કર્યા પછી તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion