શોધખોળ કરો

Ahemdabad: ઝોન 7માં LCBએ રાત્રીના સમયે બંધ દુકાનોને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપી

અમદાવાદ ઝોન 7માં LCBએ રાત્રીના સમયે બંધ દુકાનોને ટાર્ગેટ કરતી ગેંગને ઝડપી પાડી હતી.

અમદાવાદ: અમદાવાદ ઝોન 7માં LCBએ રાત્રીના સમયે બંધ દુકાનોને ટાર્ગેટ કરતી ગેંગને ઝડપી પાડી હતી.  આરોપી વિશાલ ઉર્ફે મોન્ટુ પરમાર, જીતેન્દ્ર ઉર્ફે જીગો મીણા, વિષ્ણુપ્રસાદ  ઉર્ફે બંગાળી પંડિત અને અજય સોલંકીની એલિસબ્રિજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આરોપી એ છેલ્લા એક અઠવાડીયામાં આનંદનગર, એલિસબ્રિઝ, પાલડી અને બોપલમાં મળી કુલ 5 ગુનાને અંજામ આપ્યો હતો.

ચોરીના ગુનામાં ઝડપાયેલી આ ગેંગ અગાઉ પણ 18 જેટલા ગુનાને અંજામ આપી ચૂકી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીની ગેંગમાં એક રિક્ષા ડ્રાઈવર હતો. જે ચોરીના સ્થળની આસપાસ રેકી કરતો હતો. જો રાત્રીના સમયે પોલીસને જાણ થાય તો સાગરિતોને ભગાડવામાં મદદ કરતો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે તમામ આરોપી દારૂ- જુગાર અને નશાની ટેવવાળા છે.  નશાનો શોખ પૂરો કરવા જ ચોરીના રવાડે ચડ્યા હતાં.

પોલીસે ચાર આરોપી પાસેથી ચોરીમાં ગયેલો કેટલોક મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો અન્ય મુદ્દામાલ ક્યા અને કોને વેચ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.  આ ઉપરાંત આ ગેંગમાં અન્ય કોણ- કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. 

ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો લાખોમાં વેચાઈ રહી છે

ટી20 વર્લ્ડ કપ 2021 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આઇસીસી દ્વારા 3 ઓક્ટોબરથી ટુર્નામેન્ટની ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ સોમવારે આ માહિતી આપી હતી. 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. સૌથી મોંઘી ટિકિટની કિંમત આશરે 2 લાખ રૂપિયા છે, જે સામાન્ય કરતાં લગભગ 333 ગણી મોંઘી છે.

આઈસીસીએ કહ્યું કે વર્લ્ડ કપ દરમિયાન યુએઈમાં તમામ સ્થળો આશરે 70 ટકા દર્શકોની ક્ષમતા સાથે સંચાલિત થશે. ઓમાન ક્રિકેટ એકેડેમીએ 3000 દર્શકોને આવકારવા માટે હંગામી ધોરણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. આઇસીસી અને યજમાનો કોવિડ -19 પ્રોટોકોલ હેઠળ દર્શકોનું સ્વાગત કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) વહીવટ સાથે નજીકથી કામ કરી રહ્યા છે. યુએઇની વાત કરીએ તો સૌથી ઓછી કિંમતની ટિકિટ 600 રૂપિયામાં ઉપલબ્ધ છે. પરંતુ ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે લાખો રૂપિયા ખર્ચવા પડ્યા હતા. મેચની ટિકિટ 333 ગણી મોંઘી વેચવામાં આવી હતી અને થોડા જ કલાકોમાં ટિકિટો વેચાઈ ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે

Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો

IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા

ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની

IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!

Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?

Embed widget