શોધખોળ કરો
Advertisement
અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો 3200ને પાર, કયા વિસ્તારમાં શું છે સ્થિતિ?
અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંકડો 26,477એ પહોંચ્યો છે, તો એક્ટિવ કેસની સંખ્યા 3265 થઈ ગઈ છે.
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેર એક્ટિવ કેસોની દ્રષ્ટીએ પ્રથમ નંબરે છે. કેમકે સુરત જિલ્લાના કુલ એક્ટિવ કેસ 2985 છે. ત્યારે અમદાવાદીઓની ચિંતા ફરી વધી છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંકડો 26,477એ પહોંચ્યો છે, તો એક્ટિવ કેસની સંખ્યા 3265 થઈ ગઈ છે.
એટલું જ નહીં, મધ્યઝોન પશ્ચિમઝોન અને ઉત્તરઝોન માટે ચિંતાજનક સમાચાર છે. મધ્યઝોનમાં એક્ટિવ કેસનો આંકડો 300 પાર થી ગયો છે. 45 દિવસ બાદ મધ્ય ઝોનમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં એક દર્દીનું મોત છે. હાલ સુધી અમદાવાદ શહેરમાં મોતનો આંકડો 1592 એ પહોંચ્યો છે.
ઝોન એક્ટિવ કેસ
મધ્ય 314
ઉત્તર 362
દ.પશ્ચિમ 469
પશ્ચિમ 581
ઉ.પશ્ચિમ 596
પૂર્વ 456
દક્ષિણ 487
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement