શોધખોળ કરો

Ahmedabad: ભાજપનાં આ યુવતી ચૂંટણી લડ્યા વિના બન્યાં કોર્પોરેશનનાં પહેલાં કોર્પોરેટર, જાણો શું ખેલાયો ખેલ ?

નારણપુરા વોર્ડની ઓબીસી માટે અનામત બેઠક પર કોંગ્રેસે ચંદ્રિકાબેન રાવળને મેદાનમાં ઉતાર્યા હતા. તેમની સામે ભાજપે બ્રિન્દાબેન સુરતીને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી પુષ્પાબેન નામમાં મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી ફોર્મ ચકાસણી દરમ્યાન આમ આદમી પાર્ટીના પુષ્પાબેનનું ફેર્મ રદ થઇ ગયું હતુ.

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મંગળવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે નારણપુરા વોર્ડનાં કોંગ્રેસનાં ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતાં કોંગ્રેસને વધુ  એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસનાં ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળ ખસી જતાં નારણપુરા વોર્ડની ઓબીસી  માટે અનામત બેઠક પર ભાજપનાં મહિલા ઉમેદવાર બ્રિન્દા સુરતી બિનહરિફ વિજતા જાહેર  કરી દેવાયા છે. ભાજપના  મહિલા ઉમેદવાર બ્રિન્દાબહેન સુરતીને વિજેતા હોવાનું પ્રમાણપત્ર પણ આપી દેતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી બોડીનાં એ પહેલાં કોર્પોરેટર બન્યાં છે. Ahmedabad: ભાજપનાં આ યુવતી ચૂંટણી લડ્યા વિના બન્યાં કોર્પોરેશનનાં પહેલાં કોર્પોરેટર, જાણો શું ખેલાયો ખેલ ? નારણપુરા વોર્ડની ઓબીસી માટે અનામત બેઠક પર કોંગ્રેસે  ચંદ્રિકાબેન રાવળને મેદાનમાં ઉતાર્યા હતા. તેમની સામે ભાજપે બ્રિન્દાબેન સુરતીને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ આ  બેઠક પરથી પુષ્પાબેન નામમાં મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી ફોર્મ ચકાસણી દરમ્યાન આમ આદમી પાર્ટીના  પુષ્પાબેનનું ફેર્મ રદ થઇ ગયું હતુ. મંગવારે ફોર્મ પરત  ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને કોંગ્રેસ નેતાગીરીને પૂછ્યા વિના જ કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબહેન રાવળે  ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું હતું. તેના કારણે ભાજપે નારણપુરા  વોર્ડની એક બેઠક બિનહરિફ કબજે કરી લીધી છે. હવે નારણપુરામાં બે પુરુષ અને એક મહિલા બેઠક મળી કુલ ત્રણ બેઠકો ઉપર ચૂંટણી યોજાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

Embed widget