શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ભાજપના કયા પૂર્વ ધારાસભ્ય અને તેમના પુત્રે માંગી કોર્પોરેશનની ટિકિટ? જાણો વિગત
BJPના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને તેમના પુત્રે ટિકીટની માંગણી કરવામાં આવી છે. AMCની ચૂંટણી લડવા પિતા-પુત્રે દાવેદારી કરી છે.
અમદાવાદઃ આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનમાં પૂર્વ ધારાસભ્ય અને તેમના પુત્ર દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી છે.
BJPના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને તેમના પુત્રે ટિકીટની માંગણી કરવામાં આવી છે. AMCની ચૂંટણી લડવા પિતા-પુત્રે દાવેદારી કરી છે. ખાડીયા વોર્ડમાંથી બંનેએ ટિકિટ માંગી છે. 2017માં વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ AMC માટે ભૂષણ ભટ્ટે ટિકિટ માંગી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
ગુજરાત
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion