શોધખોળ કરો

જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો

Allu Arjun Released on Interim Bail: અલ્લુ અર્જુને જેલમાંથી છૂટ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેણે તેના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ કહ્યું કે, મહિલાના પરિવારને શક્ય તમામ મદદ કરશે

Allu Arjun Released on Interim Bail:શનિવારે સવારે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવેલો સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન હવે પોતાના ઘરે પહોંચી ગયા છે. ઘરે પહોંચ્યા પછી, અભિનેતાએ ત્યાં હાજર ચાહકોનું અભિવાદન કર્યું અને મીડિયા સાથે પણ વાત કરી હતી

હું એકદમ ઠીક છું, તમારા પ્રેમ બદલ આભાર.

અલ્લુએ કહ્યું- જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. અમે તેના માટે માફી માંગીએ છીએ. હું તેના પરિવાર સાથે છું. ચિંતા કરવાની કોઈ વાત નથી.  . મને સપોર્ટ  આપવા અને આટલો પ્રેમ આપવા બદલ મારા ચાહકો અને તમારા બધાનો આભાર. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું અને આ મામલે કાયદાને સંપૂર્ણ સહકાર આપીશ, મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું માત્ર  ફિલ્મ જોવા ગયા હતો સપનેય ન હતું વિચાર્યું.

એક જ સિનેમામાં 30 વખત ગયો, ક્યારેય અકસ્માત થયો ન હતો

મીડિયા સાથે વાત કરતા અલ્લુએ કહ્યું- જે પણ થયું તે મારા નિયંત્રણની બહાર હતું. હું છેલ્લા ઘણા સમયથી એ થિયેટરમાં મારી ફિલ્મો જોવા જાઉં છું. હું છેલ્લા 20 વર્ષમાં ઓછામાં ઓછા 30 વખત ત્યાં ગયો છું પરંતુ આવી કોઈ ઘટના બની નથી. જો કે, જે પણ થયું તેના માટે અમે માફી માંગીએ છીએ. મારી સંવેદના તે પરિવાર સાથે છે.

અલ્લુ અર્જુને ચાહકોને શુભેચ્છા પાઠવી હતી

અલ્લુ અર્જુન જેલમાંથી છૂટતાની સાથે જ ઓફિસ ગયો હતો. આ પછી તે તેના જ્યુબિલી હિલ્સ હોમ 'અલ્લુ ગાર્ડન' પહોંચ્યો. અહીં તેણે ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. તેણે ચાહકોને ખાતરી પણ આપી કે તે ઠીક છે.

અલ્લુ અર્જુન આજે સવારે રિલીઝ થયો

અલ્લુ અર્જુનને શનિવારે સવારે લગભગ 7.15 વાગ્યે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુન જુબિલી હિલ્સ સ્થિત ગીતા આર્ટસની ઓફિસમાં ગયો હતો. હવે તે ત્યાંથી ઘરે જવા રવાના થયો છે. અભિનેતાને લેવા તેના સસરા ચંદ્રશેખર રેડ્ડી અને પિતા અલ્લુ અરવિંદ જેલની બહાર પહોંચ્યા હતા. અહીંથી તેઓ કડક સુરક્ષા વચ્ચે પોતાના ઘરે જવા રવાના થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન

જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ

મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે

Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun News:જેલમાંથી બહાર આવ્યા પછી ‘પુષ્પા’એ પીડિત પરિવારની માંગી માફી, જુઓ વીડિયોમાંModasa PI Suspend: મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના PSIને કરી દેવાયા સસ્પેન્ડ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...

Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....

Embed widget