શોધખોળ કરો

Crime: અમદાવાદમાં વેપારીએ ગ્રાહકની દીકરીને ફોનમાં બતાવી પૉર્ન ફિલ્મ, માતાને ખબર પડી જતાં જ મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, વાંચો...

અમદાવાદમાંથી એક વિચિત્ર હેવાનિયત કરતી ઘટના સામે આવી છે, અહીં એક વેપારીએ પોતાના ગ્રાહકની દીકરી સાથે અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

Crime: અમદાવાદમાંથી એક વિચિત્ર હેવાનિયત કરતી ઘટના સામે આવી છે, અહીં એક વેપારીએ પોતાના ગ્રાહકની દીકરી સાથે અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ અનુસાર, અમદાવાદના રાણીપ વિસ્તારમાં બાળકી સાથે એક વેપારી દ્વારા શારીરિક અડપલાં કરવાની ઘટના ઘટી છે. અહીં એક ફર્નિચરની લે-વેચનો ધંધો કરતા વેપારી વ્યક્તિએ પોતાના ગ્રાહકની નાની દીકરીની અડપલાં કરીને છેડતી કરી છે. આરોપી વેપારી ફરિયાદીના ઘરે ફર્નિચરનો સમાન જોવા ગયો હતો, તે દરમિયાન તેને ગ્રાહકની દીકરીને પોતાના મોબાઈલમાં પોર્ન ફિલ્મ પણ બતાવી હતી. આ અંગેની ફરિયાદ બાળકીની માતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, બાદમાં પોલીસે વેપારી આરોપીની ધરપકડ કરી લીધી હતી.

શરમજનક ઘટના, પતિ પોતાની જ પત્નીને કરતો હતો દેહવ્યાપાર માટે દબાણ, ન્યૂડ તસવીરો વાયરલ કરી, ને પછી.........

અમદાવાદમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, અહીં પત્નીએ જ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, આ ફરિયાદમાં પતિ પોતાના પત્નીને દેહવ્યાપાર કરવાનો માટે દબાણ કરતો હોવાની વાત સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તાર રહેતી એક મહિલાએ પોતાના પતિ અને અન્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ અનુસાર, મહિલાનો આરોપ છે કે, તેનો પતિ તેને દેહવ્યાપાર કરવા માટે દબાણ કરતો હતો, એટલુ જ નહીં પતિએ તેના સાગરિતો સાથે મળીને પત્નીના ફોટાને મૉર્ફ કરીને ન્યૂડ બનાવ્યા હતા, આ તમામ ફોટાને વાયરલ કરાયા બાદ પત્નીએ પોતાના પતિ અને અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી. 

નોકરીની લાલચ આપી યુવતીને ઇન્ટરવ્યુના બહાને બોલાવી બાદ આચર્યુ દુષ્કર્મ, પીડિતાએ કહી આપવિતી

સુરતમાં વધુ એક  દુષ્કર્મની ઘટના બની છે. અહીં યુવતીને નોકરીની લાલચે ઇન્ટરવ્ય માટે બોલાવીને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. સુરતમાં વધુ એક  દુષ્કર્મની ઘટના બની છે. અહીં નોકરી આપવાના લાલચે યુવતીને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી હતી આ દરમિયાન યુવતીને કોલ્ડડ્રિન્કમાં નશાયુક્ત પદાર્થ મિકસ કરીને તેને પિવડાવીને તેને એરપોર્ટ નજીક લઇ ગયા હતા. જ્યા તેના પર  દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બંને આરોપીએ હોટેલમાં પહેલીથી રૂમ પણ બુક કરાવ્યો હતો. પીડિતાએ અલથાણ પોલીસમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget