શોધખોળ કરો

Ahmedabad: હોસ્પિટલમાં દાખલ થવા હવે 108ની નહીં પડે જરૂર, જાણો સરકારે શું કર્યો મોટો નિર્ણય

કોવિડ હોસ્પિટલમાં દાખલ થતી વખતે 108 સેવા મારફતે દાખલ થવાની જરૂરિયાત હતી તે પાછી ખેંચી લેવામાં આવી છે. હોસ્પિટલોએ કોવિડ દર્દીઓ કોઈપણ રીતે પહોંચે તો તેમને દાખલ કરવાના રહેશે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજના 14 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્ય છે. તેમાં પણ સૌથી વધુ ખરાબ હાલત અમદાવાદની છે. અમદાવાદમાં સતત પાંચમા દિવસે પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ દરમિયાન અમદાવાદ શહેરમાં કોવિડની વર્તમાન સ્થિતિમાં શહેરીજનોને રાહત આપવા મોટું પગલું લેવામાં આવ્યું હતું. રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા, જેનો અમલ આવતીકાલથી કરવામાં આવશે.

  • કોવિડ હોસ્પિટલમાં દાખલ થતી વખતે 108 સેવા મારફતે દાખલ થવાની જરૂરિયાત હતી તે પાછી ખેંચી લેવામાં આવી છે. હોસ્પિટલોએ કોવિડ દર્દીઓ કોઈપણ રીતે પહોંચે તો તેમને દાખલ કરવાના રહેશે.
  • શહેરમાં કોવિડ સારવાર પૂરી પાડતી તમામ ખાનગી હોસ્પિટલોએ તેમની ચાલુ ક્ષમતાના 75 ટકા બેડ કોવિડ સારવાર માટે પૂરા પાડવાની રહશે.  એટલે કે કોવિડ સિવાયના દર્દીઓ માટે 25 ટકા બેડ જ ઉપલબ્ધ  રહેશે. આનાથી શહેરમાં કોવિડ સારવાર માટે વધારાના 1000 બેડ ઉપલબ્ધ થશે.
  • દર્દીને ઝડપથી દાખલ કરી શકાય તે માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિપાત પણ તાત્કાલિક અસરથી પાછી ખેંચવામાં આવી છે.
  • કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં એએમસી ક્વોટામાં દાખલ થવા 108 સેવાનો કે 108 કંટ્રોલ રૂમના રેફરન્સની જરૂરિયાત પણ નહીં રહે.
  • કોરોના દર્દીની ઝડપથી સારવાર થઈ શકે અને તાત્કાલિક દાખલ કરી શકાય તે માટે ઓપીડી-ટ્રાઇએજની સુવિધા પૂરી પાડવાની રહેશે.
  • હોસ્પિટલોએ રાજ્ય સરકારના પોર્ટલ પર બેડની રીયલ ટાઈમ માહિતી સતત આપવી પડશે.
  • હોસ્પિટલની બહાર વિશાળ ડિસ્પ્લે બોર્ડ પર વાંચી શકાય તે રીતે રીયલ ટાઈમ માહિતી આપવી પડશે.
  • 108 સેવાના કંટ્રોલ રૂમનનું સંચાલન એએમસીના અધિકારીઓ તથા રાજ્ય સરકારની આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે કરશે.
  • ટેક્નિકલ કારણોસર તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય તેવા કોઈ પણ દર્દીને સારવારની ના પાડી શકાશે નહીં.

સતત પાંચ દિવસે હજારથી વધુ કેસ

તારીખ    

કેસ

મોત

27 એપ્રિલ

5669

26

26 એપ્રિલ

5619

26

25 એપ્રિલ

5790

27

24 એપ્રિલ

5617

25

23 એપ્રિલ

5411

21

22 એપ્રિલ

5142

23

કુલ

33248

148

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget