શોધખોળ કરો

Ahmedabad : 30 વર્ષની યુવતીને હોટલમાં લઈ જઈ 7 વર્ષ નાના યુવકે માણ્યું શરીર સુખ, બીજી યુવતીને એ જ હોટલમાં લઈ જઈ માણી રહ્યો હતો શરીર સુખ ને.......

પડાની જેમ છોકરીઓ બદલતા આ યુવકનો તેની જ પ્રેમિકાએ ભાંડો ફોડી નાંખ્યો છે. પ્રેમિકાએ અન્ય યુવતી સાથે યુવકને હોટલમાંથી રંગેહાથ ઝડપી પાડ્યો હતો. 

અમદાવાદઃ અલગ અલગ યુવતીઓને શહેરની હોટલમાં લઈ જઈને રંગરેલિયા મનાવતા એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. યુવક યુવતીઓને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવતો હતો અને શહેરની અલગ અલગ હોટલમાં જઇને તેમની સાથે શરીરસુખ માણતો હતો. કપડાની જેમ છોકરીઓ બદલતા આ યુવકનો તેની જ પ્રેમિકાએ ભાંડો ફોડી નાંખ્યો છે. પ્રેમિકાએ અન્ય યુવતી સાથે યુવકને હોટલમાંથી રંગેહાથ ઝડપી પાડ્યો હતો. 

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ વડોદરાની અને અત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીને ગોમતીપુરમાં રહેતા 23 વર્ષીય ફજલ ઉર્ફે આરીફખાન પઠાણ સાથે 3 વર્ષથી પ્રેમસંબંધ હતા. 6 વર્ષ પહેલા ડિવોર્સ લીધેલી આ યુવતીને પ્રેમીએ લગ્નની લાલચ આપીને જાળમાં ફસાવી હતી. તેમજ તેને હોટલમાં લઈ જઈને શરીરસુખ પણ માણ્યું હતું. 

પ્રેમીના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પ્રેમિકા તેને આર્થિક મદદ પણ કરતી હતી. જોકે, કપડાની જેમ યુવતીઓ બદલવાના શોખીન પ્રેમીને છેલ્લા 3 મહિનાથી અન્ય યુવતો સાથે સંબંધ હોવાની પ્રેમિકાને શંકા ગઈ હતી. પ્રેમીની હકિકત જાણવા માટે યુવતી ગત 15મી મેના રોડ અમદાવાદ આવી હતી અને હોટલમાં રોકાઈ હતી. અહીં આવેલો પ્રેમી વોશરૂમમાં જતા જ યુવતીએ તેનો મોબાઇલ ચેક કર્યો હતો. જેમાં અન્ય યુવતીઓ સાથેની અશ્લીલ તસવીરો જોતાં જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

યુવતીએ પ્રેમીને અન્ય યુવતીઓ સાથે રિલેશન વિશે પૂછતાં તેણે ઇનકાર કરી દીધો હતો. જોકે, યુવતીએ વધુ તપાસ કરતાં ફજલના થોડા દિવસ પછી લગ્ન હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન યુવતીએ યુવકને વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલમાં યુવતીને પ્રેમી જે હોટલમાં લઈ ગયો હતો તે જ હોટલમાં હોવાની ખબર પડી ગઈ હતી. 

આથી યુવતી વડોદરાથી અમદાવાદ આવી ગઈ હતી અને હોટલમાં જઈને તપાસ કરતાં અન્ય યુવતી સાથે પ્રેમી રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ મામલે યુવતીએ યુવક સામે મણિગનર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ થતાં પોલીસે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. મણિનગર પોલીસ સામે ફજલે કબૂલ્યું હતું કે, 10 દિવસ પછી તેના અન્ય યુવતી સાથે લગ્ન હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...

Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ

ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?

Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો

ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
OnlyFans મોડલે 24 કલાકમાં 100 લોકો સાથે સંબંધ બાંધ્યા, હવે 1,000 પુરુષો સાથે નવો રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ

Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન

Embed widget