શોધખોળ કરો

Ahmedabad: યુવતીને ભાઈના સાળા સાથે બંધાયા શરીર સંબંધ, પતિને થઈ જાણ, પ્રેમાલાપને બહાને પતિ પત્નિને ગેસ્ટહાઉસ લઈ ગયો ને.......

પરીણિત યુવતીને પોતાના ભાઈના સાળા સાથે શરીર સંબંધ બંધાયા હતા ને બંને ખાનગીમાં મળીને શરીર સુખ માણતાં હતાં. બંને વોટ્સએપ પર વાત પણ કરતાં હતાં. આ વાતની જાણ પતિને થઈ જતાં પતિએ પીછો કરીને પત્નિની કામલીલાને જાતે જોઈ હતી. એ પછી તે  પત્નિને બેંકમાં લઈ જવાના બહાને હોટલમાં લઈ ગયો હતો અને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી

અમદાવાદઃ બાપુનગરમાં રહેતી પરીણિત યુવતીને પોતાના ભાઈના સાળા સાથે શરીર સંબંધ બંધાયા હતા ને બંને ખાનગીમાં મળીને શરીર સુખ માણતાં હતાં. બંને વોટ્સએપ પર વાત પણ કરતાં હતાં. આ વાતની જાણ પતિને થઈ જતાં પતિએ પીછો કરીને પત્નિની કામલીલાને જાતે જોઈ હતી. એ પછી તે  પત્નિને બેંકમાં લઈ જવાના બહાને હોટલમાં લઈ ગયો હતો અને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પણ તે બચી ગયો હતો. પતિની હાલત ગંભીર છે પણ તેણે કાગળમાં લખીને પોલીસને આ હકીકત જણાવી છે.

અમરાઈવાડીમાં રહેતા યુવકની પત્નિને ભાઈના સાળા સાથે સંબંધ બંધાતાં બંને રંગરેલિયાં મનાવતાં હતાં. આ વાતની જાણ થતાં યુવક તેને બેંકમાં લઈ જવાના બહાને બાપુનગરના ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસેના અતિથિ ગેસ્ટ હાઉસમાં પ્રેમાલાપ કરવાના બહાને લઈ ગયો હતો. ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા પછી તેણે પત્નિને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નિની હત્યા બાદ તેણે પોતે પણ આપઘાત કરવા માટે પોતાના ગળા પર છરી મારી દીધી હતી.

ગેસ્ટ હાઉસના સ્ટાફે તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. યુવકની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન યુવક ભાનમાં આવતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. યુવક કંઈ બોલી શકે તે હાલતમાં ન હોવાથી પોલીસે તેને લખીને કહેવાનું કહેતાં, યુવકે લખ્યું હતું કે, મારા સાળાના સાળા સાથે મારી પત્નીને પ્રેમસંબંધ હતો. બંને ખાનગીમાં મળતાં હતાં ને મારી પત્નિ પ્રેમી સાથે અવાર નવાર વોટસએપ પર વાતો કરતી હતી. જેની જાણ મને થતાં હું તેને ગેસ્ટહાઉસ લઇ ગયો હતો અને તેની હત્યા કરીમેં પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલના તબકકે પોલીસે યુવકનું નિવેદન નોંધી તેની ખરાઈ માટેની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
Embed widget