શોધખોળ કરો

AMCનું રૂપિયા 8,900 કરોડનું બજેટ રજૂ, અમદાવાદમાં કુલ કેટલા બ્રિજ બનશે? જાણો વિગત

અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 35 બ્રિજ બનાવવામાં આવશે. જેમાં 15 રેલવે અંડર પાસ અથવા ઓવર બ્રિજ અને અન્ય 20 બ્રિજ બનાવાશે તેવી બજેટમાં રજૂ કરાયું હતું.

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂપિયા 8,900 કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રજૂ કર્યું હતું. જેમાં મધ્યમ વર્ગ માટે રૂપિયા 500થી રૂપિયા 700નો ટેક્સ વધારો સૂચવાયો છે. ચાલી અને ઝૂંપડામાં રહેતા ગરીબો માટેના વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે પોળ અને તળમાં રહેતા સામાન્ય વર્ગ માટે રૂપિયા 300નો વેરા વધારો, ફ્લેટ, રો હાઉસ કે ટેર્નામેન્ટમાં રહેતા મધ્યમ વર્ગ માટે અંદાજીત રૂપિયા 500થી 700નો વેરા વધારો, જ્યારે બંગલા માટે રૂપિયા 3 હજારથી 4 હજારનો વેરા વધારો સૂચવાયો છે. મહત્વની વાત એ છે કે, અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 35 બ્રિજ બનાવવામાં આવશે. જેમાં 15 રેલવે અંડર પાસ અથવા ઓવર બ્રિજ અને અન્ય 20 બ્રિજ બનાવાશે તેવી બજેટમાં રજૂ કરાયું હતું. AMCનું રૂપિયા 8,900 કરોડનું બજેટ રજૂ, અમદાવાદમાં કુલ કેટલા બ્રિજ બનશે? જાણો વિગત મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા બજેટમાંય 968 કરોડના ખર્ચે 20 ફ્લાય ઓવરબ્રિજ, 152 કરોડના ખર્ચે રોડ ઓવરબ્રિજ, 700 કરોડના ખર્ચે રોડનું આધુનિકીકરણ, 500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટી લેવલ પાર્કિંગ, 200 કરોડના ખર્ચે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 405 કરોડના ખર્ચે શારદાબેન અને LG હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે. AMCનું રૂપિયા 8,900 કરોડનું બજેટ રજૂ, અમદાવાદમાં કુલ કેટલા બ્રિજ બનશે? જાણો વિગત દરેક ઝોનમાં સીજી રોડની ડિઝાઇનનો મોડલ રોડ તેમજ વર્ષ 2022 સુધીમાં પીરાણા ડુંગરથી મુક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સ્માર્ટ સિટી સોસાયટી સ્કીમ અંતર્ગત આવતી સોસાયટીના રહીશોને 100 ટકા મિલકત વેરા માફી મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ

ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી,  મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ

PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો ડંડો કોના માટે?Hun To Bolish : હું તો બોલીશ : સમાજના બહાને સંગ્રામValsad News: વલસાડમાં સગીર બાળકીઓના માતા બનવાના સરકારી ચોપડે નોંધાયા ચિંતાજનક આંકડાRajkot Police: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો': રાજકોટમાં પોલીસે  આરોપીનું સરઘસ કાઢ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી,  મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ
ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ
PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
શું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના બીજેપીના ગેમ પ્લાને નીતિશ કુમારનું ટેન્શન વધાર્યું?

આખો પરિવાર ચોર નીકળ્યો! બાળકો સાથે ખરીદી કરવા આવેલી મહિલાએ દુકાનમાં કરી ચોરી, વીડિયો વાયરલ

Pushpa 2 Box Office Collection Day 3: 'પુષ્પા 2' એ ત્રીજા દિવસે સલમાન-આમિર સહિત આ 5 મોટા સ્ટાર્સના રેકોર્ડ તોડ્યા! જાણો ટોટલ કલેક્શન
'પુષ્પા 2' એ ત્રીજા દિવસે સલમાન-આમિર સહિત આ 5 મોટા સ્ટાર્સના રેકોર્ડ તોડ્યા! જાણો ટોટલ કલેક્શન
Siraj IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં DSP સિરાજનો દબદબો, અનેક દિગ્ગજ બોલરોના રેકોર્ડ તોડ્યા

Embed widget