શોધખોળ કરો
અમદાવાદના મેયર કિરીટ પરમાર બંગલોમાં રહેવાના બદલે કઈ ચાલીમાં આઈવેલા પોતાના ઘરે જ રહેશે ?
અમદાવાદનાં નવ નિયુક્ત મેયર કિરીટ પરમારે મેયરપદે બિનહરીફ ચૂંટાયા પછી જાહેરાત કરી હતી કે, પોતે મેયર બંગલોમાં રહેવાના બદલે પોતાના ઘરે જ રહેશે. અમદાવાદનાં મેયર કિરીટ પરમારે પોતાના ચાલીમાં આવેલા ઘરમાં રહેવાનો નિર્ણય કરીને પ્રસંશનિય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તસવીરઃ અમદાવાદના મેયર કિરીટ પટેલ.
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદોરોના નામની આજે ભાજપ મુખ્યાલય ખાતે જાહેરાત કરાઈ હતી. આ નિમણૂકોમાં અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમારની નિમણૂક કરાઈ છે.
અમદાવાદનાં નવ નિયુક્ત મેયર કિરીટ પરમારે મેયરપદે બિનહરીફ ચૂંટાયા પછી જાહેરાત કરી હતી કે, પોતે મેયર બંગલોમાં રહેવાના બદલે પોતાના ઘરે જ રહેશે. અમદાવાદનાં મેયર કિરીટ પરમારે પોતાના ચાલીમાં આવેલા ઘરમાં રહેવાનો નિર્ણય કરીને પ્રસંશનિય ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાપુનગરમાં વીરા ભગતની ચાલીમાં મેયર કિરીટ પરમારનું ઘર આવેલું છે. મેયર આ ઘરમાં જ રહેશે.
વધુ વાંચો
Advertisement





















