શોધખોળ કરો
રિવરફ્રન્ટ પર હાઈડ્રોલિક રાઈડ 21 મીટર ઊંચે બંધ થતાં અમદાવાદીઓના જીવ તાળવે ચોટ્યાં, આ રીતે બચાવાયા
ફાયરના જવાનોએ 20 મીનિટમાં તમામને રેસ્ક્યુ કરી નીચે ઉતારી દેવાયા હતાં. જોકે, આ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી હતી ત્યારે પણ એમ્યુઝમેન્ટ પાર્કની અન્ય તમામ રાઈડસ ચાલુ હતી.

અમદાવાદના આશ્રમ રોડ ખાતે વલ્લભસદનની પાછળ રિવરફ્રન્ટ કિનારે આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે મોડી સાંજે રાઈડનો હાઈડ્રોલિક સળિયો તૂટી જતાં 29 લોકો 21 મીટરની હાઈટ પર ફસાયા હતા. ફાયરબ્રિગેડને મેસેજ મળતાંની સાથે જ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં 55 મીટરની હાઈટથી ટર્ન ટેબલ લેડરથી બચાવ કામગીરી કરી હતી.
ફાયરબ્રિગેડને મેસેજ આ ઘટનાની માહિતી મળતાંની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસરે તાત્કાલિક 55 મીટરની હાઈટથી રેસ્ક્યુ કરી શકાય તેવું ટર્ન ટેબલ લેડર મોકલ્યું હતું અને ફાયરના જવાનોએ 20 મીનિટમાં તમામને રેસ્ક્યુ કરી નીચે ઉતારી દેવાયા હતાં. જોકે, આ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી હતી ત્યારે પણ એમ્યુઝમેન્ટ પાર્કની અન્ય તમામ રાઈડસ ચાલુ હતી.

ફાયરબ્રિગેડને મેસેજ આ ઘટનાની માહિતી મળતાંની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસરે તાત્કાલિક 55 મીટરની હાઈટથી રેસ્ક્યુ કરી શકાય તેવું ટર્ન ટેબલ લેડર મોકલ્યું હતું અને ફાયરના જવાનોએ 20 મીનિટમાં તમામને રેસ્ક્યુ કરી નીચે ઉતારી દેવાયા હતાં. જોકે, આ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી હતી ત્યારે પણ એમ્યુઝમેન્ટ પાર્કની અન્ય તમામ રાઈડસ ચાલુ હતી. વધુ વાંચો