શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદના સ્ટ્રીટ વેન્ડરોને વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્તિ અપાવવા પોલીસે શરુ કર્યો 'May We Help' પ્રોજેક્ટ, બેંકના અધિકારીઓ પણ આવ્યા મદદે

અમદાવાદ: રાજ્યનું ગૃહ વિભાગ સામાન્ય જનતાને વ્યાજખોરીના વિષમાંથી મુક્તિ અપાવવા માટે દિવસ રાત એક કરીને લોકો વચ્ચે તેમની સમસ્યા સાંભળી રહ્યું છે.

અમદાવાદ: રાજ્યનું ગૃહ વિભાગ સામાન્ય જનતાને વ્યાજખોરીના વિષમાંથી મુક્તિ અપાવવા માટે દિવસ રાત એક કરીને લોકો વચ્ચે તેમની સમસ્યા સાંભળી રહ્યું છે. જેનાં ભાગરુપે અમદાવાદ શહેર પોલીસ પહેલીવાર સ્ટ્રીટ વેન્ડર પાસે જઈ વ્યાજખોરોની માયાજાળમાંથી બહાર લાવવાનું અભિયાન હાથ ધર્યું છે.
 
રાજ્યભરમાં વ્યાજખોરોના આતંકથી સામાન્ય જનતાને મુક્ત કરાવવા માટે મેગા ડ્રાઇવ ચલાવી રહ્યું છે. રાજ્યભરમાં વ્યાજખોરો સામે ફરીયાદ પણ દાખલ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં અત્યાર સુઘી 47 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. તેવામાં હવે શહેર પોલીસ દ્વારા સ્ટ્રીટ વેન્ડર એટલે કે લારી, પાથરણાં વાળા, ટી સ્ટોલ ધારકો કે જેઓ રોજ કમાઈને ખાય છે. તેઓ વ્યાજખોરોની ચુંગલમાં ન આવે અને નિર્ભય બની વેપાર કરે તે માટે 'મે વી હેલ્પ' નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. 

આજથી 3 દીવસ સુધી અમદાવાદ શહેરના તમામ 48 પોલીસ સ્ટેશનના PI, PSI સહિત ડિવિઝન અને ઝોનના અધિકારીઓ તેમનાં વિસ્તારના મુખ્ય પાથરણાં કે લારી ગલ્લા ધારકોને મળી વ્યાજે રૂપિયા ન લઈ, બેન્ક મારફતે અધિકૃત આર્થિક મદદ લેવા માટે પ્રેરિત કરી જાગૃત કરવામાં આવી રહ્યાં છે. બેંકના કર્મચારીઓ પણ ઓન ધ સ્પોટ તેમના દ્વારા નાના વેપારીઓને કરવામાં આવતી લોનની સહાય અંગે માહિતગાર કરી લોન આપવા માટેના ફોર્મ પણ ભરી રહ્યાં છે. રસપ્રદ બાબતે છે કે આ ખાસ પ્રોજેક્ટમાં ટ્રાફિક પોલીસ પણ વિવિધ મોટા જંકશન પર કાર્યરત ટી સ્ટોલ અને ખાણીપીણીના દુકાન ધારકોને મળીને વ્યાજખોરોની સામે જાગૃત કરી લોનની સમજ આપી રહી છે. 

અમદાવાદના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલના સતત બીજા દિવસે દરોડા

અમદાવાદ: શહેરના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી છે. ઇદગાહ સર્કલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ પાસે જુગારધામ ઉપર રેડ કરતા ખળભળાટ મચી ગયો છે. સતત બીજા દીવસે રેડની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 75 હજારના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે SMC ની રેડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. ગઇકાલની રેડ બાદ PI અને D સ્ટાફના PSI સહિત તેના સ્ટાફની કરાઈ બદલી કરી નાખવામાં આવી હતી.

જૂનાગઢના યુવકે અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો

 અમદાવાદમાં સગીર સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ દુષ્કર્મ કરી રૂપિયા પડાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પબ્જી ગેમ દ્વારા જૂનાગઢના યુવકે મિત્રતા કરી હતી. ત્યાર બાદ અમદાવાદ આવી સગીરા સાથે દુષ્કર્મ કરી વીડિયો બનાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકે સગીરા પાસેથી 62 હજાર રુપિયા પડાવ્યા હતા. ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા   
પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા   
'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'
'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'
'સરકારે કડક પગલા લેવા જોઈએ' પહેલગામ હુમલા પર રાહુલ ગાંધી બોલ્યા- આંતકવાદ સામે સમગ્ર દેશ એકજૂટ  
'સરકારે કડક પગલા લેવા જોઈએ' પહેલગામ હુમલા પર રાહુલ ગાંધી બોલ્યા- આંતકવાદ સામે સમગ્ર દેશ એકજૂટ  
પહેલગાંવ આતંકી હુમલોઃ પોલીસના ડ્રેસમાં આવ્યા, આંખે જોનારા બોલ્યા- 'નામ પુછી-પુછીને મારી ગોળી', 10 મોટી વાતો
પહેલગાંવ આતંકી હુમલોઃ પોલીસના ડ્રેસમાં આવ્યા, આંખે જોનારા બોલ્યા- 'નામ પુછી-પુછીને મારી ગોળી', 10 મોટી વાતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident news: અમદાવાદમાં ફરી એકવાર રફ્તારના કહેરમાં એક નિર્દોષે ગુમાવ્યો જીવAhmedabad News : જુહાપુરામાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક, નશાની હાલતમાં ત્રણ યુવકે જાહેરમાં કરી મારામારીGram Panchayat Election: રાજ્યની અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વના સમાચારPahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ ઇજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા   
પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા   
'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'
'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'
'સરકારે કડક પગલા લેવા જોઈએ' પહેલગામ હુમલા પર રાહુલ ગાંધી બોલ્યા- આંતકવાદ સામે સમગ્ર દેશ એકજૂટ  
'સરકારે કડક પગલા લેવા જોઈએ' પહેલગામ હુમલા પર રાહુલ ગાંધી બોલ્યા- આંતકવાદ સામે સમગ્ર દેશ એકજૂટ  
પહેલગાંવ આતંકી હુમલોઃ પોલીસના ડ્રેસમાં આવ્યા, આંખે જોનારા બોલ્યા- 'નામ પુછી-પુછીને મારી ગોળી', 10 મોટી વાતો
પહેલગાંવ આતંકી હુમલોઃ પોલીસના ડ્રેસમાં આવ્યા, આંખે જોનારા બોલ્યા- 'નામ પુછી-પુછીને મારી ગોળી', 10 મોટી વાતો
Pahalgam Attack: પહેલગામમાં આતંકીઓનો કાયરતાપૂર્ણ હુમલો, 3 ગુજરાતી પર્યટકો ઘાયલ
Pahalgam Attack: પહેલગામમાં આતંકીઓનો કાયરતાપૂર્ણ હુમલો, 3 ગુજરાતી પર્યટકો ઘાયલ
jammu kashmir: જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ અનેક લોકોને ગોળી મારી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
jammu kashmir: જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ અનેક લોકોને ગોળી મારી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
Rain Alert: 26 એપ્રિલ સુધી આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 
Rain Alert: 26 એપ્રિલ સુધી આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 
PM Modi Saudi Arab Visit: સાઉદી અરબ પહોંચ્યા પીએમ મોદી, જેદ્દાહમાં થયુ ભવ્ય સ્વાગત, રૉયલ સાઉદી એરફૉર્સના F-15 ફાઇટર જેટ્સે કર્યું એસ્કૉર્ટ
PM Modi Saudi Arab Visit: સાઉદી અરબ પહોંચ્યા પીએમ મોદી, જેદ્દાહમાં થયુ ભવ્ય સ્વાગત, રૉયલ સાઉદી એરફૉર્સના F-15 ફાઇટર જેટ્સે કર્યું એસ્કૉર્ટ
Embed widget