શોધખોળ કરો

અમદાવાદની રથયાત્રાને લઈને સામે આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો વિગત

કોરોના મહામારીના પગલે આ વર્ષે શહેરમાં ભગવાન જગન્નાથની 143મીં રથયાત્રા નહીં નીકળે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે રથયાત્રા પર રોક લગાવી દીધી

અમદાવાદ: કોરોના મહામારીના પગલે આ વર્ષે શહેરમાં ભગવાન જગન્નાથની 143મીં રથયાત્રા નહીં નીકળે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે રથયાત્રા પર રોક લગાવી દીધી છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા આ વખતે તૂટશે. ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને ધ્યાને રાખીને હાઇકોર્ટે નોંધ્યુ કે, અમદાવાદમાં કોરોનાના કુલ 18 હજારથી પણ વધુ કેસ છે. એવામાં રથયાત્રા યોજવી હિતાવહ નથી. જો કે, આ પહેલા મુખ્યમંત્રી ગૃહરાજ્યમંત્રી અને ગૃહમંત્રાલયના અધિકારીઓએ રથયાત્રાને લઇને લાંબુ મંથન કર્યુ, પણ એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે સરકાર રથયાત્રાને અનુમતિ આપી કોરોનાના સંક્રમણને લઇને કોઇ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતી નથી. આ પહેલા સુપ્રિમ કોર્ટે પુરીની રથયાત્રા પર રોક લગાવી છે. ઉલ્લેખનીય છે કે, જે રૂટ પર ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે છે તે રૂટ પર 25 ટકા કંટેઇનમેન્ટ ઝોન છે. આ સંજોગોમાં રથયાત્રાને મંજૂરી આપવી ખતરનાક સાબિત થઇ શકે. અમદાવાદ બાદ સૌથી વધુ કોરોનાગ્રસ્ત સુરતમાં પણ રથયાત્રાને અનુમતિ અપાઇ નથી. સુરતમાં 5 પૈકી એક પણ સ્થાને આ વર્ષે રથયાત્રા નહીં યોજાઇ. ભક્તોના પ્રવેશ પ્રતિબંધ સાથે મંદિર પરિસરમાં જ ભગવાનની યાત્રા કરાશે. અમદાવાદમાં હાલ કોરોના વાયરસના કેસ 18 હજારથી વધુ છે, જેમાંથી 3500 જેટલા એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

Embed widget