શોધખોળ કરો

આજે અમદાવાદમાં ગરમીનો પારો કેટલા ડિગ્રી પહોંચે તેવી શક્યતા, જાહેર કરાયું ઓરેન્ટ એલર્ટ

અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાનાં રૌદ્ર સ્વરૂપને કારણે ગરમીનો પારો ઊંચકાયો છે. ગુજરાતના 12 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે. જ્યારે ગઇકાલે અમદાવાદ, રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 43 ડિગ્રી જેટલું નોંધાયું હતું. આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં હાઈપ્રેશરની સિસ્ટમ ડેવલપ થતાં ગરમીમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ગરમીનો પારો કેટલા ડિગ્રી પહોંચે તેવી શક્યતા, જાહેર કરાયું ઓરેન્ટ એલર્ટ અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુરુવારે અમદાવાદમાં 43.7 ડીગ્રી ગરમી નોંધાતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આજે અમદાવાદમાં ગરમીનો પારો કેટલા ડિગ્રી પહોંચે તેવી શક્યતા, જાહેર કરાયું ઓરેન્ટ એલર્ટ અમદાવાદમાં ગુરૂવારે ઉનાળામાં પહેલીવાર ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેના કારણે બધાં રસ્તાઓ સૂમસામ બન્યાં હતાં. લોકો બપોરે કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. AMCએ આજે શુક્રવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે, ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget