શોધખોળ કરો

અમદાવાદ: SVPI એરપોર્ટે સર્જયો નવો વિક્રમ, 48 દિવસમાં DBMનું 5 સ્તરીય કામકાજ પૂર્ણ કર્યું

અમદાવાદ એરપોર્ટે જે રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટ્યુમિનસ મેકાડમ (DBM)નું 5 સ્તરીય કામકાજ શરુ કર્યુ હતું તે પૂર્ણ કરી લીધુ છે. રનવેના કામકાજને સમયસર પૂર્ણ કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે વધુ એક ઉપલબ્ધી મેળવી છે. અમદાવાદ એરપોર્ટના રનવેના પુનઃસ્થાપનનું કાર્ય નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરીને સમય સાથે શ્રેષ્ઠ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટે જે રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટ્યુમિનસ મેકાડમ (DBM)નું 5 સ્તરીય કામકાજ  શરુ કર્યુ હતું તે પૂર્ણ કરી લીધુ છે. રનવેના કામકાજને સમયસર પૂર્ણ કરવા SVPI એરપોર્ટની ટીમોએ અનેક મોરચે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.

SVPI એરપોર્ટ પર પ્રવાસીઓની સલામતી અને શ્રેષ્ઠ સેવાઓમાં સુધારો કરવા મુખ્ય રનવેના પુનઃસ્થાપનનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુસાફરોની સુવિધાઓ અને સલામતી માટે કટીબદ્ધતાને સર્વોચ્ચ મહત્વ આપવાથી રનવેનું કામકાજ નિર્ધારીત સમયમાં પૂર્ણ કરવામાં સફળતા મળશે. SVPI એરપોર્ટના રનવે પર 17-જાન્યુ-2022 થી લઈને કામકાજના 48 દિવસોમાં અત્યાર સુધીમાં 108,000MT કરતાં વધુ ડામર પાથરવામાં આવ્યો છે, જે સમગ્ર દેશમાં ઓપરેશનલ રનવેના કામમાં એક રેકોર્ડ છે. DBM ટ્રક અને એરક્રાફ્ટ જેવા ભારે વાહનો માટે બનાવવામાં આવે છે. જેમાં ઉચ્ચ ગુણવત્તા ધોરણો સાથે ચોક્કસ માપ સાથેની બાંધકામ સામગ્રીનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ તેને રનવે પર પાથરવામાં આવે છે. હવે આ રનવે પર 3505 મીટરની લંબાઈ ટ્રાંસવર્સ દિશામાં બંને-દિશામાં ઢોળાવ ધરાવતો થઇ ગયો છે.

રનવે ઉપરાંત હવે તેની આસપાસના કામો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી વે પણ ફરી ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે બહેતર સવારીની ગુણવત્તા અને એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે. તદુપરાંત સ્ટોર્મ વોટર ડ્રેનનું બાંધકામ પણ પૂર્ણતાના આરે છે.

આ પણ વાંચોઃ

હવે ગુજરાતના બાળકોમાં શિક્ષણની સાથે થશે સંસ્કારનું સિંચન, શાળામાં અપાશે ભગવદ્ ગીતાનું શિક્ષણ

કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણઃ આજે ફરીથી કોંગ્રેસના G23 ગ્રુપની બેઠક મળી, જાણો બેઠકમાં શું થયું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા સરકારમાં 'કૌભાંડી ઠેકેદાર' કેમ?Hun To Bolish : હું તો બોલીશ : ધમકી આપવાનું બંધ કરોIndra Bharti Bapu : મહાકુંભમાં ગયેલા ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડીAhmedabad Suicide Case : ફિઝિયોથેરિપિસ્ટ યુવતીએ કર્યો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
ચૂંટણીમાં હાર બાદ પ્રથમ વખત મીડિયાના કેમેરામાં કેદ થયા કેજરીવાલ, જુઓ તસવીરો
ચૂંટણીમાં હાર બાદ પ્રથમ વખત મીડિયાના કેમેરામાં કેદ થયા કેજરીવાલ, જુઓ તસવીરો
Mukesh Ambani at Mahakumbh: પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા મુકેશ અંબાણી, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mukesh Ambani at Mahakumbh: પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા મુકેશ અંબાણી, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
Embed widget