શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાકાળમાં અમદાવાદીઓની કેવી રીતે બદલાઇ ગઈ લાઇફસ્ટાઇલ? બોપલના યુવાનની સ્ટોરી વાંચીને થઈ જશો ખુશ
બોપાલના યુવાને ઘરમાં જ શાકભાજી અને ઔષધિઓ ઉગાડી છે. ખાનગી કંપનીમાં સિનિયર મેનેજરનો હોદ્દો ધરાવતા તૃપ્તેશ દરજી ઘરમાં જ ખેતી કરે છે.
![કોરોનાકાળમાં અમદાવાદીઓની કેવી રીતે બદલાઇ ગઈ લાઇફસ્ટાઇલ? બોપલના યુવાનની સ્ટોરી વાંચીને થઈ જશો ખુશ Ahmedabad vegetable farming at home after lockdown કોરોનાકાળમાં અમદાવાદીઓની કેવી રીતે બદલાઇ ગઈ લાઇફસ્ટાઇલ? બોપલના યુવાનની સ્ટોરી વાંચીને થઈ જશો ખુશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16175432/Ahmedabad.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ કોરોના મહામારીથી લોકોની લાઈફ સ્ટાઇલ બદલાઈ છે. કોરોનાના સમયમાં લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. તેઓ શાકભાજી લેવા જતાં પણ ડરતા હતા અને તેમને શાકભાજી ખરીદતા કે પછી શાકભાજીથી કોરોના લાગવાનો ભય લાગતો હતો. એટલું જ નહીં, લોકડાઉનમાં લોકોને તાજું શાકભાજી મળવામાં તકલીફ થતા અને ભાવ પણ વધુ ચૂકવવા પડતા લોકો ઘરમાં જ શાકભાજી ઉગાડતા થયા છે. લોકોએ ઘરમાં જ ઔષધિઓ પણ ઉગાડવાની શરૂઆત કરી દીધી છે. લોકોને કોરોનાના કારણે આયુર્વેદનું મહત્વ સમજાયું છે.
લોકડાઉને લોકોને ઘરની જગ્યામાં શાકભાજી ઉગાડવાની પ્રેરણા આપી છે. આવી જ એક પ્રેરણા બોપલના યુવાને લોકોને આપી છે. બોપાલના યુવાને ઘરમાં જ શાકભાજી અને ઔષધિઓ ઉગાડી છે. ખાનગી કંપનીમાં સિનિયર મેનેજરનો હોદ્દો ધરાવતા તૃપ્તેશ દરજી ઘરમાં જ ખેતી કરે છે.
![કોરોનાકાળમાં અમદાવાદીઓની કેવી રીતે બદલાઇ ગઈ લાઇફસ્ટાઇલ? બોપલના યુવાનની સ્ટોરી વાંચીને થઈ જશો ખુશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16175358/ahmedabad1.jpg)
![કોરોનાકાળમાં અમદાવાદીઓની કેવી રીતે બદલાઇ ગઈ લાઇફસ્ટાઇલ? બોપલના યુવાનની સ્ટોરી વાંચીને થઈ જશો ખુશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16175408/ahmedabad2.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)