શોધખોળ કરો

અમદાવાદઃ પરીણિત યુવકને સુરતની યુવતી સાથે બંધાયા શારિરિક સંબંધ, યુવકના બર્થ ડે પર હોટલમા માણ્યું શરીર સુખ ને ......

થલતેજમાં રહેતા યુવકનાં લગન ત્રણ વર્ષ પહેલાં થયાં હતાં. લગ્નના છ મહિના પછી પત્નિને વાંકુ પડતાં રીસાઈને પિયર જતી રહી હતી. આ દરમિયાન યુવકનો પરિચય સુરતમાં રહેતી યુવતી સાથે થઈ હતી.

અમદાવાદઃ અમદાવાદના યુવકને સુરતની યુવતી સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. યુવકના જન્મદિને સુરતની પ્રેમિકા તેને મળવા હોટલમાં આવી હતી. બંને રંગરેલિયાં મનાવી રહ્યાં હતાં ત્યારે કોઈ વાતે ઝગડો થતાં પ્રેમી રીસાઈને જતો રહ્યો હતો. પ્રેમિકા પણ તેની પાછળ પાછળ તેના ઘરે પહોંચી હતી અને યુવકની પત્નિ સામે તેના પતિ સાથેના સંબંધોનો એકરાર કરીને તેની સાથે જ ઘરમાં રહેવાની જીદ પકડીને બેસી જતાં પત્નિએ પોલિસને ફોન કરીને મદદ માગવી પડી હોવાનો ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે. પોલિસે પ્રેમિકાન માંડ માંડ સમજાવીને તેના ઘરે રવાના કરતાં મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાની વિગત એવી છે કે, થલતેજમાં રહેતા યુવકનાં લગન ત્રણ વર્ષ પહેલાં થયાં હતાં. લગ્નના છ મહિના પછી પત્નિને વાંકુ પડતાં રીસાઈને પિયર જતી રહી હતી. આ દરમિયાન યુવકનો પરિચય સુરતમાં રહેતી યુવતી સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા ને બહુ જલદી શારીરિક સંબંધો પણ સ્થાપિત થતાં બંને ખાનગીમાં મળીને રંગરેલિયાં મનાવતાં હતાં. થોડા સમય પછી પ્રેમીને પ્રેમિકા પરીણિત અને એક સંતાનની માતા હોવાની ખબર પડતાં બંને વચ્ચે ઝગડા શરૂ થયા હતા. એ પછી પણ બંનેના શારીરિક સંબંધો યથાવત રહ્યા હતા અને બંને ખાનગીમાં મળીને મજા કરતાં હતા. ગયા અઠવાડિયે પ્રેમીનો બર્થ ડે હોવાથી યુવતી સુરતથી અમદાવાદ આવી હતી. બંને હોટલમાં રોકાયાં હતાં ત્યારે ફરી ઝગડો થતાં પ્રેમી જતો રહ્યો હતો. પ્રેમિકા પણ તેની પાછળ તેના ઘરે પહોંચતાં બંનેના સંબંધોનો ભાંડો ફૂટ્યો હતો. પ્રેમિકાએ પતિની સાથે રહેવાની જીદ પકડતાં આવી પહોંચેલી પોલિસે યુવતીને પોતાના સંતાનના ભાવિને ધ્યાનમાં રાખીને ઘરે પાછા જવા સમજાવી હતી. આ વાત ગળે ઉતરતાં યુવતી સુરત પાછી જતી રહી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget