શોધખોળ કરો
Advertisement
આઈશાના આપઘાત સામે ઓવૈસીનો આક્રોશ, તુમ મર્દ કહેલાને કે લિયે ભી લાયક નહીં, શરમ આની ચાહિયે ઉન ઘરવાલોં કો...
AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરવા ઉપરાંત દહેજભૂખ્યા સાસરિયા પર પ્રહાર કર્યા હતા.
અમદાવાદઃ અમદાવાદમાં થોડા દિવસ પહેલા આઈશા નામની મુસ્લિમ યુવતીએ સાસરિયાના ત્રાસથી કંટાળી વીડિયો બનાવી તેને વાયરલ કરીને સાબરમતીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. જેને લઈ AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરવા ઉપરાંત દહેજભૂખ્યા સાસરિયા પર પ્રહાર કર્યા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો મુજબ, અહમદાબાદમેં મુસલમાન બચ્ચી કા દર્દનાક વીડિયો આયા હે, જિસને ખુદકુશી કરલી. મૈ આપ તમામ સે અપીલ કરતા હું ચાહે આપ કોઇભી મજબ કે હો, યે દહેજ કી લાનત કો ખતમ કરો. અગર તુમ મરદ હો ના તો બિવી પર જુલમ કરના મર્દાનગી નહીં હૈ. બીવી કો મારના મર્દાનગી નહીં હૈ. બીવી સે પૈસે કી માંગ કરના મર્દાનગી નહીં હૈ. તુમ મર્દ કહેલાને કે લિયે ભી લાયક નહીં હો. વો માસુમ બચ્ચી પે જુલમ કીયા ગયા, વો તંગ આ ગઈ. ઉસ આદમી કે મારને ઔર પિટને પર ઉસને ઈતના બડા કદમ ઉઠા લીયા. શરમ આની ચાહીએ ઉન ઘરવાલો કો, જિન્હોને હમારી ઇસ બેટી કે મજબૂર કિયા.
હર બાપ કી તકલીફ તુમ નહીં સમજ સકતે. મૈ કઇ ઐસે લોગો કો જાનતા હું તો જિંદગીકી આખરી સાંસે લેતે હે ઔર ધીરે સે હાથ પકડકે કહતે હૈ અસદ સાહબ બચ્ચી કી શાદી હૈ થોડાસા ઇંતજામ કરા દો. મરને સે પહલે કુછ હો જાયે. ક્યા હો રહા હૈ ઈન લોગો કો, કિતને ઔરતો કો તુમ મારોગે. કૈસે તુમ મર્દ હો જો બચ્ચીઓ કો માર રહે હો ઉનકી જાન લે રહે હો, ક્યાં તુમમે ઈન્સાનિયત મર ચુકી હૈ ? ઔર ઐસે કીતને લોગ હૈ જો અપની બીવીઓ પર જુલમ કરતે હૈ ઔર બહાર નીકલકર અપને આપકો ફરિશ્તા કહતે હૈ. અરે યાદ રખો તુમ દુનિયા કો ધોખા દે સકતે હો પર અલ્લાહ કો નહીં દે સકતે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion