શોધખોળ કરો

અમદાવાદના રોડ રસ્તાની હાલતને લઈ કમિશ્નર વિજય નહેરાએ કરી ચોંકાવનારી કબૂલાત, જાણો શું કહ્યું

અમદાવાદના રોડ રસ્તાની હાલતને લઈ શહેરના કમિશ્નર વિજય નહેરાએ કબૂલાત કરતાં જણાવ્યું કે, શહેરના રોડ ખૂબ ખરાબ છે. 500 કરોડના રોડ આપણે નવા બનાવ્યા છે તેમાં કોઈ ખાડા નથી.

અમદાવાદઃ શહેર સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદમાં વરસાદ બાદ હવે કોર્પોરેશન તંત્રએ બનાવેલા રોડમાં પોલમ પોલ સામે આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડ હાલ બિસ્માર બની ગયા છે.  જેના કારણે વાહન ચાલકોએ વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમદાવાદના રોડ રસ્તાની હાલતને લઈ કમિશ્નર વિજય નહેરાએ કરી ચોંકાવનારી કબૂલાત, જાણો શું કહ્યું શહેરના બોપલ, દાણીલીમડા, વાસણા, અંજલી ચારરસ્તા, પાલડી સહિત નિકોલ, નરોડા, બાપુનગર, રખિયાલ સહિત તમામ વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે. પરંતુ તેમ છતા તંત્રના પેટનું પાણી હાલતું નથી. શહેરના રોડ રસ્તાની હાલતને લઈ અમદાવાદ મનપાના કમિશ્નર વિજય નહેરાએ મોટું નિવેદન આપ્યું છે. અમદાવાદના રોડ રસ્તાની હાલતને લઈ કમિશ્નર વિજય નહેરાએ કરી ચોંકાવનારી કબૂલાત, જાણો શું કહ્યું અમદાવાદના રોડ રસ્તાની હાલતને લઈ શહેરના કમિશ્નર વિજય નહેરાએ કબૂલાત કરતાં જણાવ્યું કે, શહેરના રોડ ખૂબ ખરાબ છે. 500 કરોડના રોડ આપણે નવા બનાવ્યા છે તેમાં કોઈ ખાડા નથી. 10 ટકા જેટલા રોડનું સમારકામ કરતા હોઈએ છીએ. હવે નવી પદ્ધતિથી રોડના સમારાકામ કરવામાં આવશે. વાયનાડમાં રાહુલ ગાંધીને એક વ્યક્તિએ અચાનક કરી લીધી કિસ, વીડિયો થયો વાયરલ કાશ્મીર મુદ્દે ઈમરાનના સમર્થનમાં આવ્યો આ પાકિસ્તાની ક્રિકેટર, કહ્યું- ટૂંક સમયમાં જઈશ LoC  ICC એ ફરી એકવાર કરી સચિનની મજાક, બેન સ્ટોક્સને ગણાવ્યો તેંડુલકર જેટલો મહાન ક્રિકેટર ગણાવતાં ફેન્સ ભડક્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget