શોધખોળ કરો

અમદાવાદ: AMC કમિશનર વિજય નહેરાની રૂરલ ડેવલપમેન્ટ વિભાગમાં બદલી

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી કરવામાં આવી છે. મનપા કમિશનર વિજય નહેરાને રૂરલ ડેવલપેમેન્ટ એન્ડ સેક્રેટરી તરીકે જવાબદારી સોંપાઈ છે.

અમદાવાદ: અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી કરવામાં આવી છે. મનપા કમિશનર વિજય નહેરાને રૂરલ ડેવલપેમેન્ટ એન્ડ સેક્રેટરી તરીકે જવાબદારી સોંપાઈ છે. જ્યારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ મુકેશ કુમારને આપવામાં આવ્યો છે. અવંતિકા સિંગની GMB વાઇસ ચેરમેન તરીકે બદલી કરાઈ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 276 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 31 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 8420 પર પહોંચી છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર દિનેશ રાવલનુ કોરોના વાયરસના કારણે મોત થયું છે. નાયબ મામલતદારને છેલ્લા 15 દિવસથી સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે મોડીરાત્રે અચાનક તબિયત લથડતા તેમનું મોત થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget