શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કાશ્મીરમાં કલમ 370 રદ કરવાનો માસ્ટર સ્ટ્રોક માર્યા બાદ અમિત શાહ આવશે ગુજરાત, જાણો શું છે કાર્યક્રમ
ગૃહમંત્રી અમિત શાહ ગૃહ રાજ્ય ગુજરાત આવશે. 11 ઓગષ્ટના એક દિવસના પ્રવાસે શાહ અમદાવાદ આવે તેવી શક્યતા છે. અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કરવાનો માસ્ટર સ્ટ્રોક માર્યા બાદ ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ ગૃહ રાજ્ય ગુજરાત આવશે. 11 ઓગષ્ટના એક દિવસના પ્રવાસે શાહ અમદાવાદ આવે તેવી શક્યતા છે. અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
અમિત શાહ સંગઠનના એક કાર્યક્રમમાં હાજરી આપશે. હાલ સમગ્ર કાર્યક્રમને આખરી રૂપરેખા આપવામાં આવી રહી છે. રથયાત્રા વખતે પણ અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેવા અમદાવાદ આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 રદ કરીને આ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ચુક્યા છે. તેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નામથી બે અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની વાત કરાઈ છે.
બોલીવુડની આ હોટ એક્ટ્રેસે શેર કરી ટૉપલેસ તસવીર, બેબી બંપ દેખાડતી પડી નજરે
છોટાઉદેપુરઃ કવાંટમાં સાંબેલાધાર વરસાદ, જાણો છ કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો
વેસ્ટ ઈન્ડિઝ સામે 19 રન બનાવતાં જ કોહલી પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેનનો તોડી નાંખશે મોટો રેકોર્ડ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion