શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે AMTS અને BRTS બસ
આવતીકાલથી AMTSની 325 બસ શરૂ થશે. અમદાવાદમાં કુલ 61 રૂટની બસો શરૂ કરવામાં આવશે.
અમદાવાદ: અમદાવાદમાં આવતીકાલથી AMTS અને BRTS બસની સેવા શરૂ થશે. આવતીકાલથી AMTSની 325 બસ શરૂ થશે. અમદાવાદમાં કુલ 61 રૂટની બસો શરૂ કરવામાં આવશે.
આ તમામ બસોને સુભાષ બ્રિજથી અવરજવર કરવાની રહેશે. કન્ટેઈનમેન્ટ વિસ્તાર હોવાથી એલિસ બ્રિજથી બસ પસાર નહીં થાય. BRTSની 125 બસ શરૂ થશે. સવારે 7 વાગ્યાથી બસ સેવા શરૂ થશે.
અમદાવાદમાં હજી પણ નથી થંભી રહ્યો કોરોનાનો કહેર. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ શહેરમાં દરરોજ સરેરાશ 250 કેસ નોંધાતા શહેરમાં કુલ પોઝિટિવ કેસનો આંક 11 હજાર 672 પર પહોંચી ચૂક્યો છે. શહેરમાં કુલ મૃત્યુઆંક પણ વધીને 813 પર પહોંચી ચૂક્યો છે. ગુજરાતમાં કોરોનાનો સૌથી વધુ કહેર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement