શોધખોળ કરો
Advertisement
અમદાવાદના અમરાઈવાડી મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે AMTS બસની અડફેટે મહિલાનું મોત, સ્થાનિકોએ બસ પર કર્યો પથ્થરમારો
અમરાઈવાડી મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે AMTS બસે એક મહિલાને અડફેટે લીધી હતી. જેમાં ઘટના સ્થળે જ મોત થયું છે.
અમદાવાદ: અમદાવાદમા AMTS બસની અડફેટેથી એક મહિલાનું મોત થયું છે. અમરાઈવાડી મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે AMTS બસે એક મહિલાને અડફેટે લીધી હતી. જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માતની ઘટનાને લઈ પોલીસ ઘટનાસ્થળે પહોચી છે. લાલ દરવાજાથી વસ્ત્રાલ રૂટની બસે અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદ શહેરના અમરાઇવાડી મેટ્રો રેલ પ્રોજેકટ પાસે AMTS બસની અડફેટે મહિલાનું મોત થયું છે. આ અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement