શોધખોળ કરો
Advertisement
એપોલો હોસ્પિટલ રેપ કેસ: રિપોર્ટ્સમાં દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો
અમદાવાદ: એપોલો હોસ્પિટલમાં તબીબ દ્વારા દુષ્કર્મ ગુજરવા મામલે એફએસએલનો રિપોર્ટ આવી ગયો છે. જેમાં તબીબે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનું સાબિત થયું છે. ટૂંક સમયમાં એફએસએલ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ડોક્ટર અને યુવતીના એફએસએલ દ્વારા લેવાયાના નમૂનાના પરીક્ષણમાં બળાત્કાર થયાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે એપોલો હોસ્પિટલના આઈસીયુમાં ડેન્ગયુની સારવાર લેતી 21 વર્ષની પીડિતાપર બે-બેવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 3 અને 4 સપ્ટેમ્બરના રોજ યુવતીને જેમના ભરોસે મૂકાઇ હતી તે લોકોએ જ દુષ્કર્મ આચર્યું. પોલીસે ધરપકડ કરેલ ડૉક્ટર્સ અને વોર્ડબોયને કોર્ટના આદેશ બાદ જેલમાં મોકલી દેવાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement